wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

તત્વોના અલ્ગીકરણ માટેના સામાન્ય સિદ્રાતો અને પ્રદ્રતિઓ

Total questions: 18

Worksheet time: 19mins

Name
Class
Date
1.

નીચે પૈકી કયું તત્વ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું નથી ?

a)

Au

b)

Pt

c)

Ag

d)

S

2.

સેફાયરમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે

a)

Cd

b)

Cr

c)

Cu

d)

Fe

3.

નીચે પૈકી કઈ ઓક્સાઈડ ખનીજ છે ?

a)

બોકસાઇડ

b)

મેલેકાઈડ

c)

ફેલ્ડસ્પાર

d)

ઝિંક બ્લેન્ડ

4.

સિડેરાઈડ આણ્વીય સુત્ર ........છે ?

a)

Fe2O3Fe_2O_3

b)

Fe3O4Fe_3O_4

c)

FeS2FeS_2

d)

FeCO3FeCO_3

5.

દ્રવગલન પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે ?

a)

Hg

b)

Zn

c)

Sn

d)

Sn

6.

વાન આર્કેલ પદ્ધતિમાં કઈ ધાતુનો ફિલામેન્ટ ઉપયોગી છે ?

a)

Zn

b)

Ti

c)

W

d)

Sn

7.

મેટ્ટે શેનું મિશ્રણ છે ?

a)

Cu2S+Fe2SCu_2S+Fe_2S

b)

Cu2S+FeSCu_2S+FeS

c)

CuS2+Fe2SCuS_2+Fe_2S

d)

Cu2S+FeS2Cu_2S+FeS_2

8.

નીસ્યંદન પદ્ધતિકઈ ધાતુઓ માટે વપરાય છે ?

a)

ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતી

b)

નીચા ઉત્કલનબિંદુ ધરાવતી

c)

ઊંચા ગલનબિંદુ ધરાવતી

d)

નીચા ગલનબિંદુ ધરાવતી

9.

ભૂંજન તબક્કો મોટે ભાગે કઈ ધાતુ માટે ઉપયોગી છે.

a)

ઓક્સાઈડયુકત

b)

કાર્બોનેટ યુક્ત

c)

સલ્ફાઈડ યુક્ત

d)

હાઈડ્રોક્સાઈડ યુક્ત

10.

કઈ પદ્ધતિમાં તાપમાનનો ગાળો અગત્યનો ભાગ ભજવે છે.

a)

વિદ્યુતવિભાજન

b)

નિક્ષાલન

c)

વાતભઠ્ઠી

d)

ઝોન રિફાઈનિંગ

11.

ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં કયો સિદ્ધાંત સમાયેલો છે?

a)

અવક્ષપન

b)

જલીયકરણ

c)

વિઘટન

d)

અધિશોષણ

12.

પૃથ્વીના પોપડામાં કયા તત્વની પ્રચુરતા સૌથી વધુ છે.

a)

ઓક્સિજન

b)

સિલિકોન

c)

એલ્યુમિનિયમ

d)

ચાંદી

13.

ગેંગ એટલે શું?

a)

મિશ્રાધાતુ

b)

શુદ્ધ ધાતુ

c)

કાચી ધાતુ+ અશુદ્ધી

d)

ધાતુ+ મિશ્રધાતુ

14.

શૂન્યવકાશ નિસ્યંદન પદ્ધતિ કઈ ધાતુ માટે ઉપયોગી છે?

a)

Zn

b)

Hg

c)

Au

d)

Ag

15.

નીચેનામાંથી કોણ UV કિરણોને અટકાવે છે?

a)

સોડા કાચ

b)

ક્રુક્સ કાચ

c)

પાયરેક્સ

d)

આપેલ પૈકી એકપણ નહિ

16.

Name

4 lines
17.

School

4 lines
18.

City

4 lines