Font size
S
M
L
XL
WorksheetsSS STD8 SEM2 CH9 QZ2 JUNE 30
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
જે ઉદ્યોગો સરકારી માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે _______ ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. (Co)
a)
સરકારી
b)
જાહેર
c)
ખાનગી
d)
સંયુક્ત માલિકીના
2.
કેટલાક લોકો ભેગા મળી, મંડળી કે સંધ બનાવી, ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ પર ધરે એવા ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. -- હા કે ના ? (An)
a)
ના
b)
હા
3.
જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન ખાનગી લોકોના હાથમાં હોય તે _______ ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. (An)
a)
ખાનગી
b)
જાહેર
c)
સહકારી
d)
સરકારી
4.
નીચેનામાથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને અલગ તારવો. (An) [એક થી વધુ હોય શકે]
a)
BHEL
b)
TISCO
c)
RELIANCE
d)
ONGC
5.
બિંકાર્યક્ષમતા અને કામ ચોરી એ કયા ક્ષેત્રની મુખ્ય મર્યાદા છે ? (Ev)
a)
ખાનગી
b)
જાહેર
c)
સહકારી
d)
સંયુક્ત
Reset
