wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 SEM2 CH 9 QZ5 JULY 3

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ધણી વાર _______ને કારણે લધુઉદ્યોગોને નુકસાન થાય છે. (An)

a)

સરકારી દખલ

b)

ઉદારીકરણ

c)

આંતરરાષ્ટ્રીય વ્યાપાર

d)

WTO

2.

અઝાદી પછી જાહેર સાહસોનો નફો .......... ગયો, ખાનગી સાહસો .......... કરવા લાગ્યા. (An)

a)

ઘટતો , નફો

b)

વધતો , નફો

c)

બંધ થઈ , ભ્રષ્ટાચાર

d)

ઊંચો , ખોટ

3.

વૈશ્વિકીકરણ ને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે ……… (Ev)

a)

ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ

b)

ઉદારીકરણ

c)

ખાનગીકરણ

d)

વ્યાપારિકરણ

4.

બહુરાષ્ટ્રીય કંપનીઓના સંયુક્ત સાહસ ને કારણે .............. ને ફાયદો થયો. (Ev)

a)

યજમાન દેશને

b)

પાડોશી દેશોને

c)

સરકારને

d)

લઘુ ઉદ્યોગોને

5.

નીચેનામાંથી કઈ બાબત વૈશ્વિકીકરણની અસરો સાથે બંધ બેસતી નથી? (Ev)

a)

લઘુ ઉદ્યોગો વધુ સદ્ધર થયા

b)

બજારોમાં તીવ્ર સ્પર્ધા ઊભી થઈ

c)

સંયુક્ત સાહસો ઊભા થયા

d)

સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ