Font size
WorksheetsSS STD8 SEM2 CH11 QZ1 JULY 8
Total questions: 5
Worksheet time: 3mins
પ્રથમ વિશ્વયુદ્ધ પછી દૂનિયાના દેશોને શાંતિ, સંપ અને સહકારના માર્ગે વાળવા માટે વિશ્વ સંસ્થાનો જરૂર હોવાનો વિચાર કોણે રજૂ કર્યો ? An HEC PRZ
અમેરિકાના પ્રમુખ વિલ્સને
બ્રિટનનાં પ્રમુખ રેગને
જાપાનના વડાપ્રધાને
ફ્રાન્સના સેનાપતિએ
MLL 1920માં વિશ્વશાંતિ માટેની એક સંસ્થા અસ્તિત્વમાં આવી...... Com HEC PRZ
લીગ ઓફ નેશન્સ
યુનાઈટેડ નેશન્સ
વિશ્વ બેન્ક
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
નબળા દેશોને શક્તિશાળી રાષ્ટ્રોથી બચાવવાના કાર્યમાં લીગ ઓફ નેશન્સ (રાષ્ટ્રસંઘ) સફળ થઈ. - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev OPF DZ
હા
ના
બીજા વિશ્વ યુદ્ધ સાથે નીચેમાથી બંધ બેસતી બાબતો ટીક કરો. (એક કરતાં વધુ હોઈ શકે) Syn ISF DZ
અણુબોંબનો ઉપયોગ થયો,
મોટા પ્રમાણમાં માનવસમુદાયનો સંહાર થયો
દુનિયાના બધા દેશોને સહન કરવાનું થયું,
મોટા ભાગના માણસોનો આર્થિક વિકાસ થયો
MLL સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુ.એન.) વિષે મહત્વની બાબતો લખીને જણાવો. Syn HEC PZ
હું તે લખી મોકલીશ
ના
