wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 CH11 QZ7 JULY 17

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

યુનિસેફ (UNICEF) નું વડુ મથક કયા આવેલું છે ? Com IDR DZ

a)

વોશિંગ્ટન ડી.સી. ,

b)

રોમ ,

c)

ન્યુયોર્ક ,

d)

જિનિવા

2.

MLL વિશ્વ બેન્ક તરીકે ઓળખાતી સંસ્થાનું ટૂંકું રૂપ ............ છે. An IDR DZ

a)

IBRD ,

b)

FAO ,

c)

UNIDO ,

d)

ILO

3.

પેરિસમાં કઈ સંસ્થાનું વડુ મથક આવેલું છે ? An TC PRZ

a)

યુનેસ્કો ,

b)

યુનિસેફ ,

c)

વિશ્વ બેન્ક ,

d)

સલામતી સમિતિ

4.

MLL સમૂહ ચર્ચા માટે તમારા વિચારો લખી જણાવો : જો UN જેવી સંસ્થા ન હોત તો ? (ફોટો પાડીને મોકલો) EV OPF PZ

a)

હું મોકલીશ ,

b)

ના

5.

તમારા પાઠ્યપુસ્તકમાં પાનાં 90 માં અલગ અલગ કલરની પાંચ બંગડી વાળો એક લોગો આપ્યો છે. - તે ........... સાથે સંકળાયેલો છે. Syn ISF PRZ

a)

રમત-ગમત ,

b)

રાજકારણ ,

c)

યુદ્ધ ,

d)

બાળકલ્યાણ