NEW
Font size
Worksheetsપ્રકરણ 2 આપણી આસપાસ શું ?
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી કયો ઘટક અજૈવિક નથી?
હવા
પ્રાણીઓ
જમીન
પાણી
આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ ક્યાં નામે ઓળખાય છે?
જલાવરણ
વાતાવરણ
જીવાવરણ
મૃદાવરણ
નીચેનામાંથી કયું આવરણ રંગહીન,સ્વાદહીન,વાસરહિત છે?
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
જીવાવરણ
વાતાવરણમાં વાયુઓનું કુલ પ્રમાણ 100 % છે.જેમાં ઓક્સિજનનું પ્રમાણ 21% અને અન્ય વાયુઓનું પ્રમાણ 1% હોય તો નાઈટ્રોજન નું પ્રમાણ કેટલા ટકા હશે?
29
71
78
97
જલાવરણના પ્રદૂષણ માટે કયું કારણ જવાબદાર છે?
વાહનોનો ધુમાડો
ઘન કચરાનો ખુલ્લી જમીન પર નિકાલ કરવો
ઔદ્યોગિક વસાહતના ગંદા પાણી અને રસાયણયુકત પાણીનો નિકાલ
કાર્બન મોનોકસાઈડ જેવા વાયુનું પ્રમાણ વધવાથી
ઘનીભવન એટલે શું?
પાણીની વરાળ બનવાની ક્રિયા
ભેજ ઠરવાની ક્રિયા
બરફ પીગળવાની ક્રિયા
હવા ફૂંકાવાની ક્રિયા
નીચેનામાંથી કયો ઘટક વાતાવરણમાં સૂર્યપ્રકાશ ફેલાવે છે?
ક્ષારકણો
વાયુઓ
રજકણો
પાણીની વરાળ
નીચેનામાંથી કયો ઘટક જૈવિક નથી?
પ્રાણીઓ
તાપમાન
પક્ષીઓ
વનસ્પતિ
ઘનીભવન એટલે શું?
પાણીની વરાળ બનવાની ક્રિયા
ભેજ ઠરવાની ક્રિયા
બરફ પીગળવાની ક્રિયા
હવા ફૂંકાવાની ક્રિયા
ઘનીભવનની પ્રક્રિયાના કારણે કયું ભેજનું સ્વરૂપ બનતું નથી?
વરાળ
બરફ
કરા
વરસાદ
