wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Online test round Maths

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

"જે જન્મ લે તે મૃત્યુ પામે." તે ઘટનાની સંભાવના શું થાય.?

a)

1.5

b)

0

c)

1

d)

0.5

2.

કોઈપણ ઘટનાની સંભાવના નીચેના માંથી કઈ શક્ય નથી ?

a)

0.5

b)

23\frac{2}{3}

c)

15%

d)

1.5

3.

એક થેલીમાં 8 ભૂરી, 7 સફેદ, 5 લાલ લખોટી છે. તેમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરતાં તે સફેદ હોય તેની સંભાવના શું થાય?

a)

820\frac{8}{20}

b)

720\frac{7}{20}

c)

1220\frac{12}{20}

d)

520\frac{5}{20}

4.

લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના શું થાય?

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

47\frac{4}{7}

5.

અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના શું થાય ?

a)

0

b)

1

c)

0.5

d)

1.5

6.

એક સમતલ પાસાને ઉછાળતાં તેની પર અવિભાજય સંખ્યા મળે તેની સંભાવના શું થાય ?

a)

 12\frac{1}{2}  

b)

 16\frac{1}{6}  

c)

 13\frac{1}{3}  

d)

 34\frac{3}{4}  

7.

જો  P(A)  = 89\frac{8}{9}   હોય, તો  P(Ā)  શોધો.

a)

 89\frac{8}{9}  

b)

 98\frac{9}{8}  

c)

 18\frac{1}{8}  

d)

 19\frac{1}{9}  

8.

બરાબર ચીપેલાં 52 પત્તાનાં ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે પત્તુ કાળા રંગનું મુખમુદ્રાવાળું હોય તેની સંભાવના શું થાય ?

a)

126\frac{1}{26}

b)

‌‌ 326\frac{3}{26}

c)

152\frac{1}{52}

d)

352\frac{3}{52}

9.

80 ગુણનાં પેપરમાં 40 ગુણ આવે તેની સંભાવના શું થાય?

a)

180\frac{1}{80}

b)

4080\frac{40}{80}

c)

181\frac{1}{81}

d)

4081\frac{40}{81}

10.

જો P(A) : P(Ā) = 4:1 હોય, તો P(A) શોધો.

a)

35\frac{3}{5}

b)

15\frac{1}{5}

c)

25\frac{2}{5}

d)

45\frac{4}{5}

11.

500 સ્કૂ નાં પેકેટમાં 80 સ્ક્રુ ખામીવાળા છે. યાદરિછક રીતે પસંદ કરેલ સ્ક્રુ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો.

a)

2025\frac{20}{25}

b)

‌‌ 2225\frac{22}{25}

c)

80500\frac{80}{500}

d)

2125\frac{21}{25}

12.

એક ડબ્બામાં ૩ ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છીક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે, તો સફેદ ન હોય તેની સંભાવના શું થાય.

a)

39\frac{3}{9}

b)

‌‌ 49\frac{4}{9}

c)

79\frac{7}{9}

d)

29\frac{2}{9}

13.

1 સિક્કાને બે વખત ઉછાળતાં બંને પર છાપ આવે તેની સંભાવના શોધો.

a)

34\frac{3}{4}

b)

54\frac{5}{4}

c)

12\frac{1}{2}

d)

14\frac{1}{4}

14.

જુલાઈ મહિનામાં 5 વખત બુધવાર આવે તેની સંભાવના શું થાય.

a)

17\frac{1}{7}

b)

27\frac{2}{7}

c)

37\frac{3}{7}

d)

47\frac{4}{7}

15.

જે ઘટના ઉદ્દભવે અશક્ય છે, તે ઘટનાની સંભાવના શું થાય.

a)

0

b)

1

c)

0.5

d)

એક પણ નહિ

16.

જો P(E) = 0.05 હોય, તો 'E નહિ' ની સંભાવના શોધો.

a)

0.1

b)

0.5

c)

0.095

d)

0.95

17.

એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યા લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો.

a)

110\frac{1}{10}

b)

‌‌ 910\frac{9}{10}

c)

15\frac{1}{5}

d)

89\frac{8}{9}

18.

બે બાળકો ધરાવતાં કુંટુબમાં ઓછામાં ઓછી એક છોકરી હોય તેની સંભાવના શું થાય.

a)

34\frac{3}{4}

b)

14\frac{1}{4}

c)

18\frac{1}{8}

d)

0

19.

જો રમત જીતવાની સંભાવના ‌ 511\frac{5}{11}   હોય, તો તેને હારવાની સંભાવના...... થાય.

a)

 311\frac{3}{11}  

b)

 211\frac{2}{11}  

c)

 611\frac{6}{11}  

d)

 111\frac{1}{11}  

20.

સરખી રીતે ચીપેલાં 52 પત્તાનાં ઢગમાંથી એક પતું પસંદ કરતાં તે રાણી ન હોય તેની સંભાવના..... થાય.

a)

513\frac{5}{13}

b)

413\frac{4}{13}

c)

113\frac{1}{13}

d)

1213\frac{12}{13}

21.

3 પાસાને એક વખત ઉછાળતાં મળતાં કુલ શક્ય પરિણામની સંખ્યા...... થાય.

a)

6

b)

216

c)

36

d)

18

22.

3 સમતલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો વધુમાં વધુ 2 વખત છાપ મળે તેની સંભાવના....... થાય.

a)

18\frac{1}{8}

b)

38\frac{3}{8}

c)

58\frac{5}{8}

d)

78\frac{7}{8}

23.

એક દુકાનમાં ચાના 50 પેકેટ છે, જેમાંથી 5 ઓછાં વજનવાળાં છે. જો એક પેકેટ યાદરિછક રીતે પસંદ કરવામાં આવે, તો તે ઓછાં વજનવાળું હોય તેની સંભાવના શોધો.

a)

0.1

b)

0.5

c)

15\frac{1}{5}

d)

150\frac{1}{50}

24.

ઘટના E ની સંભાવનાનો વિસ્તાર નિચેનામાંથી ક્યો છે .

a)

0 > P(E) > 1

b)

0 < P(E) < 1

c)

0 ≤ P(E) ≤ 1

d)

0 ≥ P(E) ≥ 1

25.

જો  P( D )P\left(\ \overline{D}\ \right)      = ‌  617\frac{6}{17}  હોય, તો P(D) શોધો.

a)

 617\frac{6}{17}  

b)

 917\frac{9}{17}  

c)

 1117\frac{11}{17}  

d)

 1017\frac{10}{17}  

26.

જો p(x) = x² - 3x + 2 હોય, તો p(2) શોધો.

a)

0

b)

1

c)

2

d)

3

27.

દ્વિઘાત બહુપદી x² + 2x – 15નાં શૂન્યો જણાવો.

a)

3 અને 5

b)

- 3 અને -5

c)

- 3 અને 5

d)

3 અને -5

28.

જો 7 એ બહુપદી p(x) = x² - 18x + k નું એક શુન્ય હોય, તો k શોધો.

a)

-11

b)

11

c)

-77

d)

77

29.

જેનાં શૂન્યોનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 હોય તેવી દ્વિધાત બહુપદી ..........છે.

a)

x² - 4x - 4

b)

x² + 4x - 4

c)

x² - 4x + 4

d)

x² + 4x + 4

30.

જો ત્રિધાત બહુપદીના શુન્યો  α\alpha , β , γ હોય,તો  α\alpha β  +  βγ  +  α\alpha γ  =  .........

a)

 ba\frac{b}{a}  

b)

 ba\frac{-b}{a}  

c)

 ca\frac{c}{a}  

d)

 ca\frac{-c}{a}  

31.

દ્વિધાત બહુપદી 3x² - kx + 6 નાં શુન્યોનો સરવાળો 3 હોય, તો k શોધો.

a)

-3

b)

3

c)

9

d)

-9

32.

સુરેખ બહુપદી p(x)= 8x - 17 નું શૂન્ય.......છે.

a)

817\frac{8}{17}

b)

178\frac{-17}{8}

c)

817\frac{-8}{17}

d)

178\frac{17}{8}

33.

જો દ્વિધાત બહુપદી p(x) = x² + (k-9)x + (k-1) નાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય, તો k = ........

a)

5

b)

- 5

c)

10

d)

- 10

34.

જો આપેલ બહુપદીનો આલેખ X-અક્ષને 2 વખત છેદે તો તે બહુપદીનાં શૂન્યોની સંખ્યા ........હોય.

a)

0

b)

1

c)

2

d)

એક પણ નહિ.

35.

બહુપદીની ભાગપ્રવિધિ p(x) = g(x) × q(x) + r(x) માટે નીચેનાં માંથી ક્યો વિકલ્પ ખોટો છે.

a)

r (x) = 0

b)

r (x) ની ધાંત < g (x) ની ધાંત

c)

r (x) ની ધાંત > g (x) ની ધાંત

d)

આપેલ તમામ

36.

આપેલ આલેખમાં બહુપદી y = p(x) નાં શુન્યોની સંખ્યા...... થાય.

a)

3

b)

1

c)

2

d)

4

37.

બહુપદી p (x) = 7 - 5x3 - 3x2 + 8x ની ધાત...... થાય.

a)

1

b)

2

c)

3

d)

4

38.

બહુપદી p(x) = ax2 + bx + c માં a < 0 હોય, તો બહુપદીનો આલેખ નિચે તરફ ખૂલ્લો વક્ર મળે છે.

a)

આપેલ વિધાન સાચૂ છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

39.

નીચેનાં માંથી કયો આલેખ દ્વિધાત બહુપદીનો નથી.

a)
b)
c)
d)
40.

જો  α\alpha   અને  β\beta   એ બહુપદી p ( x ) =   12x2 + 19x + 512x^2\ +\ 19x\ +\ 5 નાં શુન્યો હોય , તો   1α+1β\frac{1}{\alpha}+\frac{1}{\beta}  =  ..........

a)

 1912\frac{-19}{12}  

b)

 512\frac{5}{12}  

c)

 519\frac{-5}{19}  

d)

 195\frac{-19}{5}  

41.

બહુપદી p ( x ) =  π2x2 18x +11\frac{\pi}{2}x^2\ -18x\ +11  માં  x2x^2 નો સહગુણક ........  થાય .    

a)

 π2\frac{\pi}{2}  

b)

 π\pi  

c)

 18-18  

d)

એક પણ નહિ . 

42.

નીચેના માથી ક્યો વિકલ્પ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દર્શાવે છે .

a)

ax2+bx+c ; a , b , c ϵ N , a 0ax^2+bx+c\ ;\ a\ ,\ b\ ,\ c\ \epsilon\ N\ ,\ \ \ a\ \ne\ 0

b)

ax2 + bx + c ; a,b,c ϵ Rax^2\ +\ bx\ +\ c\ ;\ a,b,c\ \epsilon\ R

c)

ax2 + bx + c ; a,b,c ϵ R , a 0ax^2\ +\ bx\ +\ c\ ;\ a,b,c\ \epsilon\ R\ \ \ ,\ a\ \ne\ 0

d)

ax2 + bx + c ; a,b,c ϵ Z , a 0ax^2\ +\ bx\ +\ c\ ;\ a,b,c\ \epsilon\ Z\ \ ,\ a\ \ne\ 0

43.

 p(x) = x3+x210x + 8p\left(x\right)\ =\ x^3+x^2-10x\ +\ 8  ને  x  1x\ -\ 1  વડે ભાગતા શેષ શું મળે ? 

a)

0

b)

1

c)

2

d)

3

44.

નીચેના માથી કઈ બહુપદી ચલ x માં નથી ?

a)

5x211x\sqrt{5}x^2-11x

b)

2.5x2 3x3+ 11x2.5x^2-\ 3x^3+\ 11x

c)

5x+11x\sqrt{5x}+11x

d)

x117x2+17.5x^{11}-7x^2+17.5

45.

 x2020 + 1x^{2020}\ +\ 1  ને  x  1x\ -\ 1  વડે ભાગતા શેષ  ...........  મળે . 

a)

4

b)

3

c)

2

d)

1

46.

 p(x) = 6x2 + 13x + mp\left(x\right)\ =\ 6x^2\ +\ 13x\ +\ m   નાં બંને શુન્યો એકબીજાનાં વ્યસ્ત હોય , તો   m = .............m\ =\ .............  

a)

6

b)

13

c)

78

d)

 137\frac{13}{7}  

47.

 p(x) = x3 7x  6 p\left(x\right)\ =\ x^3\ -7x\ -\ 6\  નાં શુન્યોનો ગુણાકાર  =  ............  

a)

 16\frac{-1}{6}  

b)

 16\frac{1}{6}  

c)

6

d)

- 6

48.

અચળ બહુપદીની ઘાત = .............. છે .

a)

શૂન્ય

b)

એક

c)

બે

d)

ઘાત અસ્તિત્વ ન ઘરાવે .

49.

     જો  p(x) = ax + b p\left(x\right)\ =\ ax\ +\ b\   તથા  p(1) = 7p\left(1\right)\ =\ 7 હોય , તો

 a + b = .............. a\ +\ b\ =\ ..............\    

a)

0

b)

1

c)

7

d)

અપૂર્ણ માહિતી હોવાથી શોધી ન શકાઈ . 

50.

p(x) =  2x3+22x22-\sqrt{2}x^3+2\sqrt{2}x^2-\sqrt{2}  માં  a + b +c +d = ..............a\ +\ b\ +c\ +d\ =\ ..............  

a)

 22-2\sqrt{2}  

b)

 424\sqrt{2}  

c)

0

d)

એક પણ નહિ .