Free Printable Worksheets
NEW
Font size
More settings
કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે?
મનુષ્ય
પ્રાણીઓ
વનસ્પતિ
સજીવને જીવન જીવવા શેની જરૂર છે?
હવા
પાણી
ખોરાક
આપેલ તમામ
વનસ્પતિનું રસોડું કોણ છે?
પ્રકાંડ
મૂળ
પર્ણ
જમીનમાંથી પાણી અને ખનીજતત્વોનું શોષણ કોણ કરે છે?
પર્ણનો લીલો રંગ કોને આભારી છે?
રક્તકણ
સ્વેતકણ
હરિતદ્રવ્ય
વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે?
પ્રકાશસંશ્લેષણ
શ્વસન
પાચન
ખોરાકમાંથી જે જુદાજુદા ઘટકો મળે છે તેને શું કહેવાય?
પોષકતત્વો
રંજકદ્રવ્ય
View all
6 questions
ધોરણ 7 ગુજરાતી
Worksheet
•
7th Grade
12 questions
General knowledge 1
6th - 10th Grade