NEW
Font size
WorksheetsJuly test ch -1
Total questions: 15
Worksheet time: 15mins
બિલોરી કાચમાંથી નજીક ની વસ્તુને જોતા કેવી દેખાય છે?
નાની
મોટી
ઊલટી
બિંદુવત
નીચેના પૈકી કોણ બિલોરી કાચનો ઉપયોગ કરે છે?
દરજી
માળી
મોચી
ઘડિયાળી
જોડકા જોડો
૧) બિલોરી કાચ = a )લોહીમાંના સુક્ષ્મ જીવને જોવા માટે
૨) સુક્ષ્મદર્શક યંત્ર = b )નજીક ની વસ્તુ મોટી જોવા માટે
૧ ----- a
૨ ----- b
૧ ----- b
૨ ----- a
બિલોરી કાચ વરચેથી ____ હોય છે
ઉપસેલો
નાનો
મોટો
એક પણ નહિ
દૂર ની વસ્તુને સ્પષ્ટ અને નજીક જોવા ક્યું સાધન વપરાય છે?
બિલોરી કાચ
સુક્ષ્મદર્શક યંત્ર
દૂરબીન
આપેલ તમામ
બિલોરી કાચ વડે દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળે છે
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
આકાશ માં તારા જોવા ક્યું સાધન વપરાય છે?
ટેલિસ્કોપ
બિલોરી કાચ
સુક્ષ્મદર્શક યંત્ર
એક પણ નહી
સાદા કાચ માંથી જોતા લીલા રંગનું પાંદડું ____ રંગનું દેખાય છે
લાલ
સફેદ
લીલા
એક પણ નહી
પાણી અને કાચ માં ક્યો ગુણધર્મ સમાન છે?
આકાર
દેખાવ
સ્થિતિ
પારદર્શકતા
______ કુદરતી પદાર્થ છે ?
લોખંડ
પાણી
લાકડું
આપેલ તમામ
લોહ ચુંબક પ્લાસ્ટિક ની પેન ને આકર્ષે છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
_____ એ પારદર્શક વસ્તુ છે?
લાકડું
લોખંડ
કાચ
પથ્થર
જોડકા જોડો :
૧ ) હલકી વસ્તુ = a ) લોખંડ , લખોટી
૨ ) ભારે વસ્તુ = b ) પીંછું , પાંદડું
૧ ----- b
૨ ----- a
૧ ------ a
૨ ------ b
લીંબુ અને આંબલી આકારમાં જુદા પણ સ્વાદ માં સરખા હોય છે ?
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
_____ પાણી માં ઓગળતું નથી ?
મીઠું
ખાંડ
પાઉડર
રેતી
