Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-6 રેખાઓ અને ખૂણાઓ Quiz-6 (4.7.2020)

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ...... થાય. Com

a)

30

b)

360

c)

90

d)

180

2.

ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રૈખિકજોડના રચતાં ખૂણાને ત્રિકોણનો ........... કહે છે. com

a)

બહિષ્કોણ

b)

અંત:સંમુખકોણ

c)

અનુકોણ

d)

કોટિકોણ

3.

અંત:સંમુખકોણ કોણના માપના સરવાળો ............. બહિષ્કોણ

a)

=

b)

<

c)

>

d)

એક પણ નહિ.

4.

∆ABCનો બહિષ્કોણ ∠ACD છે. જો ∠ACD=110 અને ∠A = 60 હોય, તો ∠B= ......... (Com)

a)

50

b)

60

c)

70

d)

55

5.

∆ABCમાં ∠A=70 અને ∠B =60 હોય, તો ∆ABCના કોઈ એક બહિષ્કોણનું માપ ..... હોઈ શકે. (Com)

a)

50

b)

110

c)

100

d)

70