wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-10 વર્તુળ (6.8.2020) Quiz-6

Total questions: 5

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ત્રિકોણ ABCમાં ખૂણો B નું માપ 90 છે. તો ત્રિકોણ ABCના અંત:વૃતની ત્રિજ્યા r = ..........

a)

AB+BCAC2\frac{AB+BC-AC}{2}

b)

AC+BCAB2\frac{AC+BC-AB}{2}

c)

AB+ACBC2\frac{AB+AC-BC}{2}

d)

AB+BC+AC2\frac{AB+BC+AC}{2}

2.

વર્તુળના અંદરના ભાગમાં આવેલ બિંદુમાંથી ....... સ્પર્શક મળે.

a)

એક

b)

અનેક

c)

એક પણ નહીં

d)

બે

3.

∆ABC માં ∠B = 90 BC=12cm અને AB=5cm છે,તો ∆ABCના અંત:વૃતની ત્રિજ્યા શોધો.

a)

1

b)

2

c)

3

d)

4

4.

∆ABC માં ∠B = 90 BC=6cm અને AB=8cm છે,તો ∆ABCના અંત:વૃતની ત્રિજ્યા શોધો.

a)

1

b)

2

c)

3

d)

4

5.

વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય ?

a)

1

b)

2

c)

3

d)

4