wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Round-1 (7)

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

સુરેખ સમીકરણમાં ચલની ઘાત ..........હોય છે.

a)

0

b)

1

c)

3

d)

3

2.

x અને 4 નો સરવાળો 9 છે.તેનુ સમીકરણ સ્વરુપ......... છે.

a)

x+4=9

b)

x+9=4

c)

4x=9

d)

9x=4

3.

ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવળો ............. થાય.

a)

90

b)

120

c)

160

d)

180

4.

2x+1=7 નો ઉકેલ ......... છે.

a)

6

b)

5

c)

3

d)

4

5.

3m-12=0 નો ઉકેલ .......... છે .

a)

12

b)

4

c)

6

d)

3

6.

સમતાનું ચિહ્ન ............છે.

a)

<

b)

>

c)

=

d)

%

7.

10p +10 =100 નો ઉકેલ..........છે.

a)

9

b)

10

c)

11

d)

100

8.

સમતા દર્શાવતાં ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરુપને............ કહેવાય.

a)

બહુપદી

b)

સમીકરણ

9.

જે અપૂર્ણાંકનો અંશ નાનો અને છેદ મોટો તે અપૂર્ણાંકને ........... અપૂર્ણાંક કહે છે.

a)

દશાંશ

b)

મિશ્ર

c)

અશુદ્ધ

d)

શુદ્ધ

10.

નીચે આપેલા અપૂર્ણાંકો માંથી કયો અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે ?

a)

0.5

b)

2/7

c)

13/4

d)

3/8

11.

મીરાએ 7/2 કિગ્રા સફરજન અને 19/4 કિગ્રા સંતરા ખરીદ્યા.તેણે ખરીદેલ ફળોનું વજન કેટલું થશે ?

a)

26/4 કિગ્રા

b)

19/4 કિગ્રા

c)

7/2 કિગ્રા

d)

33/4 કિગ્રા

12.

3/2 - 4/5 = .............

a)

7/10

b)

1/10

c)

3/10

d)

1/3

13.

સંખ્યાઓ 5,7અને 10 નો લ.સા.અ. .......... થાય.

a)

35

b)

50

c)

70

d)

350

14.

x=8 એ સમીકરણ x - 7 =1 નો ઉકેલ છે કે નહિ તે કહો.

a)

છે

b)

નથી

15.

અેકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરુપ ............... છે.

a)

ax+by+c=0

b)

ax+b=0

c)

ax^2+by=0

d)

અેક પણ નહિ