NEW
Font size
WorksheetsStatistics 50 Marks online Exam
Total questions: 32
Worksheet time: 1hrs 8mins
સૂચક આંક ની રચનામાં કઈ સરેરાશ ને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે?
હરાત્મક મધ્યક
સમાંતર મધ્યક
ભારિત મધ્યક
ગુણોત્તર મધ્યક
જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકઆંક 200 થાય, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવમાં 200 ટકાનો સરેરાશ વધારો થયો છે.
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ ના ભાવમાં 100 ટકાનો સરેરાશ ઘટાડો થયો છે.
નાણા ની ખરીદ શક્તિ Rs. 0.5 છે.
તે વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓના ચાલુ વર્ષના ભાવ સ્થિર રહ્યા છે.
સૂચક આંક ની રચનામાં પ્રચલિત સરેરાશ નું માપ જણાવો.
સાદો મધ્યક
ભારિત મધ્યક
ગુણોત્તર મધ્યક
સમાંતર મધ્યક
સૂચક આંક કેવું માપ છે?
નિરપેક્ષ માપ
સાપેક્ષ માપ
સામાન્ય માપ
સરેરાશ માપ
આધાર વર્ષનો સૂચક આંક કેટલો લેવામાં આવે છે?
0
100 કરતા ઓછો
100
100 કરતા વધુ
સૂચક આંક ની ગણતરી ની કઈ પદ્ધતિ માં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે?
અચલ આધાર ની રીત
કુલ ખર્ચની રીત
પાશે ની રીત
પરંપરિત આધાર ની રીત
કયા પ્રકારનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી?
ગર્ભિત ભાર
સ્પષ્ટ ભાર
મુક્ત ભાર
સાપેક્ષ ભાર
કોઈ નિશ્ચિત આવક ધરાવતા લોકોના સમૂહના આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષનો આવકનો સૂચક આંક 250 હોય, તો ચાલુ વર્ષની નાણાં ની ખરીદશક્તિ કેટલી ગણાય?
2.50
4.00
0.40
0.25
સહસંબંધ ના સંદર્ભમાં જે આકૃતિમાં જોડ યુક્ત બિંદુઓ (x,y) દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો?
સ્તંભ આલેખ
વર્તુળ આકૃતિ
વિકીર્ણ આકૃતિ
આવૃત્તિ વક્ર
સંપૂર્ણ ધન સહસંબંધ
આંશિક ધન સહસંબંધ
સંપૂર્ણ ઋણ સહસંબંધ
આંશિક ઋણ સહસંબંધ
વિકીર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય?
0
1 અથવા -1
0.5
- 0.5
માંગ અને કિંમત વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે?
આંશિક ધન સુરેખ સહસંબંધ
સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ
આંશિક ઋણ સુરેખ સહસંબંધ
સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ
જ્યારે બે ચલની કિંમતોમાં પ્રસાર વધુ હોય ત્યારે સહસંબંધાંક શોધવા કઈ રીતનો ઉપયોગ થાય છે?
કાર્લ પિયર્સન ની રીત
વિકીર્ણ આકૃતિ ની રીત
ન્યુનત્તમ વર્ગોની રીત
સ્પિયરમેન ની રીત
ક્રમાંક સહસંબંધ ની રીત માં બે ચલના ક્રમાંકો ના તફાવતો નો સરવાળો શું થાય?
0
- 1
1
કોઇપણ વાસ્તવિક સંખ્યા
સહસંબંધાંક r નો વિસ્તાર શું છે?
-1<r<1
0 થી 1
-1≤ r ≤ +1
-1 થી 0
જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એક-બીજા થી વિરુદ્ધ દિશા માં ફેરફાર થતા હોય તો, તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે?
આંશિક ધન સહસંબંધ
સંપૂર્ણ ઋણ સહસંબંધ
સંપૂર્ણ ધન સહસંબંધ
આંશિક ઋણ સહસંબંધ
(4.75 , 5.25)
(-4.75 , +5.25)
(-5.25 , -4.75)
(-5.25 , 4.75)
112.5
12.5
212.5
100
203%
20.3%
2.03%
103%
Rs. 5000
Rs.25,020
Rs.25,120
Rs.30,000
-0.42
0.42
0.042
4.2
0.54
-0.54
-0.054
0.054
r = -0.03
r = 0.3
r = -0.30
r = -1.3
N ( 8 , 0.75)
N ( -8 , - 0.75)
N ( 8 , - 0.75)
N ( -8 , 0.75)
167.75
367.75
267.75
100
280
180
100
80
0.15
- 0.15
- 0.6
0.6
0.1
0
- 0.1
1
3.91
3.1
- 3.91
- 3.1
