wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Janmashtami holidays Quiz 9.8.2020

Total questions: 20

Worksheet time: 44mins

Name
Class
Date
1.

બિંદુ (7, 0)નું ઉગમબિંદુથી અંતર ,........ Com

a)

0

b)

7

c)

5

d)

3.5

2.

P(3, 2) અને Q(3, -5) ને જોડતી રેખા .......... -અક્ષને સમાંતર હોય. Com

a)

સમતલ

b)

xy- અક્ષ

c)

y- અક્ષ

d)

x- અક્ષ

3.

x-યામ = 0 અને y- યામ = 0 હોય તે બિંદુને ....... કહે છે.com

a)

ઉગમબિંદુ

b)

કોટી

c)

ભુજ

d)

ચરણ

4.

ગણિતશાસ્ત્રી ……..ના નામ પરથી કાર્તેઝિય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે.Tc

a)

આર્યભટ્ટ

b)

થેલ્સ

c)

રેન'દ'કાર્તે

d)

પાયથાગોર્સ

5.

એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ .......... છે. Tc

a)

ax+by+c=0

b)

ax+b=c

c)

ax+by=x

d)

x+y=0

6.

2x+y=7માં x=0 મૂકતાં y =.......Mo

a)

0

b)

2

c)

3

d)

7

7.

2x+y=7 માં xને કર્તા બનાવતા x = ..........Tc

a)

7+y 2\ \frac{7+y\ }{2}

b)

7y 2 \ \frac{7-y\ }{2}\

c)

y+72\ \frac{y+7}{2}

d)

y72\frac{y-7}{2}

8.

જો x=2, y=1 એ સમીકરણ 2x+3y=k નો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો. Mo

a)

1

b)

2

c)

3

d)

7

9.

સમીકરણ 2x-3y=6 નો આલેખ ........ બિંદુ માંથી પસાર થાય છે. Tc

a)

(2,-3) અને (-2,3)

b)

(2,3) અને (3,2)

c)

(0,2) અને (-3,0)

d)

(0,-2) અને (3,0)

10.

સમીકરણ 2y+1=y+4ને ઉકેલો ત્યારે y = ........Mo

a)

1

b)

2

c)

3

d)

4

11.

3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિમત રૂપિયા 210 થાય છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.(Ps)

a)

3x+6y=210

b)

3x-6y=210

c)

x+y=210

d)

x-y=210

12.

એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે: પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું પ્રતિ કિલોમીટર છે. કાપેલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું રૂપિયા y લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો.

આ સમીકરણમાં yની કઈ કિમત માટે x=0 થાય. (Ps)

a)

3

b)

2

c)

1

d)

0

13.

સમીકરણ 2y=11ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ......... લખાય. (Com)

a)

2y-11=0

b)

2y+x-11=0

c)

0x+2y-11=0

d)

0x+2y+11=0

14.

દ્વિચલ સુરેખ સમીકરણ ax+by+c=0માં c=0 હોય, તો આલેખ ...... માથી પસાર થાય.(Ld)

a)

xy

b)

(0, y)

c)

(0, x)

d)

ઉગમબિંદુ

15.

ઈટોની લંબાઈ , પહોળાઈ અને જડાઈ ....... હતી. (Tc)

a)

2:1:4

b)

1:2:4

c)

4:2:1

d)

4:1:2

16.

પ્રાચીન ભારતમાં લંબચોરસ , ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ......... માટે થતો . (Tc)

a)

ગૃહસ્થ કર્મકાંડ

b)

જાહેર પૂજા સ્થળો

c)

શૈક્ષણિક કાર્યક્રમ

d)

વૈદિક કર્મકાંડ

17.

દરેક રેખાખંડને ......... મધ્યબિંદુ હોય. (Tc )

a)

0

b)

1

c)

2

d)

3

18.

જે બે ખૂણાના માપનો સરવાળો 90॰ થાય તેને ....... કહે છે. (Com )

a)

પૂરકકોણ

b)

કોટિકોણ

c)

વિપરિતકોણ

d)

સરળકોણ

19.

ΔABC માં ∠A = ∠B + ∠C હોય, તો ∠B + ........ (Ld)

a)

60

b)

90

c)

180

d)

360

20.

∆XYZ ∠X:∠Y:∠Z: = 1:4:4 હોય , તો ∠Z=............. Ld

a)

80

b)

40

c)

60

d)

20