NEW
Font size
Worksheets74ᵗʰ Independence day
Total questions: 30
Worksheet time: 15mins
Reliance કંપનીએ સ્થાપેલ ભારતની પહેલી covid-19 સમર્પિત હોસ્પિટલ ક્યાં છે?
ચેન્નાઈ
પુણે
મુંબઈ
લખનઉ
ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનું ભગીરથ કાર્ય કોણે કર્યો?
સરદાર વલ્લભભાઈ પટેલ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
બાલ ગંગાધર તિલક
ચંદ્રશેખર આઝાદ
બંધારણ ની રૂપરેખા નો અહેવાલ કોણે તૈયાર કર્યો?
મહાત્મા ગાંધી કમિટી
પંડિત મોતીલાલ નેહરુ કમિટી
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કમિટી
પંડિત જવાહરલાલ નેહરુ કમિટી
જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા દિવસે થયો હતો?
૧૩ એપ્રિલ ૧૯૧૮
૧૩ એપ્રિલ ૧૯૧૯
૧૩ એપ્રિલ ૧૯૨૦
૧૩ એપ્રિલ ૧૯૧૬
કોરોના ના ચેપ ને ટાળવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ
મોબાઈલ
માસ્ક
ઘડિયાળ
ટોપી
ભારત નું રાષ્ટ્રગીત પહેલીવાર કયારે અને કયાં કરવામાં આવ્યું હતું?
27 December, 1947 કલકત્તા અધિવેશન માં
12 September, 1930 પુના
21 January, 1947 મુંબઈ
15 August, 1947 દિલ્હી
Covid-19 શબ્દમાં vi નો અર્થ શું છે?
વાયરસ
એન્ટિવાયરસ
બાયો વાયરસ
બાયો કેમિકલ
"આઝાદી માટે આ મારી અંતિમ લડત છે કરેંગે યા મરેંગે" આ સૂત્ર કોણે આપ્યું?
મહાત્મા ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
ઝાંસી કી રાની
ભગતસિંહ
દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન "વંદેમાતરમ એક્સપ્રેસ" કયા બે સ્ટેશન વચ્ચે દોડશે?
દિલ્હી થી વારાણસી
અમદાવાદ થી મુંબઈ
મુંબઈ થી દિલ્હી
દિલ્હી થી લખનઉ
કાશ્મીરમાં ભારતના બંધારણનો અમલ ક્યારથી લાગુ પડ્યો?
5 ઓગસ્ટ, 2019
6 ઓગસ્ટ, 2019
3 ઓગસ્ટ, 2019
10 ઓગસ્ટ, 2019
દેશના જવાનોને પરમવીર ચક્ર કયા સન્માન માટે અપાય છે?
વીરતા
સંગીત
રમતગમત
ચિત્ર
જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો કયો દેશ છે?
ચીન
રશિયા
ભારત
અમેરિકા
Covid-19 ને મહામારી કોણે જાહેર કરી?
UN
ચીન
WHO
IMF
હાલે ભારતમાં વાયુદળનું કયું વિમાન આવ્યું?
સુખોઈ
Mig-20
મિરાજ
રાફેલ
Covid-19 સૌ પ્રથમ કેસ ______ માં આવ્યું.
બેઇજિંગ
વુહાન
શાંઘાઈ
હોંગકોંગ
કઈ કલમ જમ્મુ કશ્મીરના સંબંધિત હતી?
કલમ 307
કલમ 370
કલમ 377
કલમ 371
ભારતીય લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
સોમનાથ ચેટરજી
બાલરામ જાખર
ગણેશ વાસુદેવ માવળંકર
હુકમ સિંહ
"સત્યમેવ જયતે" સૂત્ર માંથી લેવામાં આવ્યું?
મહા ઉપનિષદ
ભગવત ગીતા
મુંડકોપનિષદ
રામાયણ
આપણા માટે કામ કરતા લોકો જે કોરોના વોરિયર્સ તરીકે ઓળખાય છે તે નીચેનામાંથી કયા છે?
આરોગ્ય કર્મચારી
સફાઈ કામદાર
પોલીસ અધિકારી
ઉપર આપેલ તમામ
કોરોનાવાયરસ સંક્રમણની જાણ થાય તો કયા હેલ્પલાઇન નંબર પર કોલ કરશો?
108
105
104
100
સમગ્ર ભારત દેશમાં લોક ડાઉન-2 ક્યારે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું?
1 May, 2020
3 May, 2020
5 May, 2020
6 May,2020
પ્રથમ લોક ડાઉન કેટલા દિવસ ચાલ્યું?
22 દિવસ
15 દિવસ
14 દિવસ
21 દિવસ
કારગીલ વિજય દિવસ ____
25 July
29 July
26 July
20 July
દેશભક્તિ દર્શાવવા તમે શું કરશો, જ્યારે રાષ્ટ્રગાન વાગતું હોય?
ઊભા થઇને સાવધાન રહેવું
જે સ્થિતિમાં હસો તેમાં જ રહેવું
દૂર જતા રહેશો
કાન બંધ કરશો
Covid-19 માટે ભારતમાં કયું સૂત્ર પ્રખ્યાત છે
ઘરે રહો સ્વચ્છ રહો
ઘરે રહો સ્વસ્થ રહો
ઘરે રહો સલામત રહો
ઘરે રહો ખુશ રહો
ભારતના બંધારણ કેટલા દિવસમાં પૂર્ણ થયું
2 વર્ષ 11 મહિના 17 દિવસ
2 વર્ષ 11 મહિના 15 દિવસ
2 વર્ષ 11 મહિના 18 દિવસ
2 વર્ષ 11 મહિના 19 દિવસ
અસમ રાજ્ય નું પાટનગર કયું છે?
ઇટાનગર
ચંદીગઢ
દિસપુર
ઔરંગાબાદ
ભારત નું સૌથી જૂનું બંદર કયું છે?
કંડલા
ખંભાત
લોથલ
ધોળાવીરા
વાઘની સંખ્યા ને બચાવવા ભારત સરકારે શરૂ કરેલ કાર્યક્રમ
ટાઈગર પ્રોટેકશન
સેવ ટાઇગર
ટાઈગર સેવિંગ સોસાયટી
પ્રોજેક્ટ ટાઈગર
ભારત રત્ન બાદ શ્રેષ્ઠ સન્માનિત એવોર્ડ
પદ્મશ્રી
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
અર્જુન
