WorksheetsSS STD8 QZ10/4 AUG 20
Total questions: 5
Worksheet time: 3mins
હિન્દ છોડો નો ઐતિહાસિક ઠરાવ ...................... ની 8 ઓગસ્ટની રાત્રે પસાર કરવામાં આવ્યો . Com HEC PRZ
1942 ,
1943 ,
1945 ,
1946
હિન્દ છોડોની લડત વધારે ઉગ્ર બની, કારણ કે ....... An RDC DZ
ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. ,
અંગ્રેજોએ ભારે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યા ,
નેતાઓએ ઉગ્ર લડત આપવાની હાકલ કરી
હિન્દ છોડો ની લડતને દબાવવા માટે અંગ્રેજ સરકારે કેવી કેવી રીતો અપનાવી ?An HEC DZ
સામૂહિક ધરપકડ ,
જપ્તી ,
જેલ ,
લાંચ રૂશ્વત
MLL અંગ્રેજોના અમાનવીય દમનના શા પરિણામો આવ્યા ? (બંધ બેસતી વિગતો સામે ટીક કરો) EV ISF DZ
1 લાખ થી વધુ લોકોને જેલમાં પૂર્યા ,
1000 લોકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા ,
અંગ્રેજ સરકાર સમજી ગઈ કે હવે વધુ સમય ભારત પર શાસન નહીં કરી શકાય ,
આંદોલન સમેટાઇ ગયું
હિન્દ છોડો' આંદોલન વિષે ટૂંક નોંધ લખો. (ફોટો મોકલો)Syn TC PZ
હું મોકલીશ ,
ના
