wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Std12th Account 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?

a)

ખર્ચ

b)

દેવું

c)

આવક

d)

નુકસાન

2.

સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ક્યા ખાતે જમા કરવામાં આવે છે?

a)

મૂડી ખાતે

b)

ચાલુ ખાતે

c)

વેપાર ખાતે

d)

એક પણ નહિ

3.

જો ભાગીદારી કરારપત્ર માં સ્પષ્ટતા ન હોય, તો પેઢી એ ભાગીદાર ને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?

a)

6%

b)

9%

c)

12%

d)

વ્યાજ ગણાશે નહિ

4.

કંપનીધારા 2014 નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહતમ સંખ્યા કેટલી નક્કી કરી છે?

a)

100

b)

50

c)

200

d)

અમર્યાદિત

5.

શું દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત છે?

a)

હા

b)

ના

c)

મર્યાદિત રકમ

d)

કહી શકાય નહિ

6.

દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય?

a)

પ્રતિનિધિ

b)

પ્રતિસ્પર્ધી

c)

અધિકારી

d)

લેણદાર

7.

મૂડીખાતા રાખવાની કેટલી પદ્ધતિ છે?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

8.

પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવાશે?

a)

પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ

b)

પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ

c)

ન.નું.ખાતે ઉધાર બાજુ

d)

પાકા સરવૈયામાં મિલકત લેણાં બાજુ

9.

નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકન ને અસર કરે છે?

a)

ધંધાના વર્ષો

b)

કર્મચારી સંખ્યા

c)

સરકાર

d)

માલિકોની સંખ્યા

10.

નફામાં સતત વધતું વલણ હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન ની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે?

a)

સાદા સરેરાશ નફાની

b)

ભારિત સરેરાશ નફાની

c)

સરેરાશ નફાને મુડિકૃત કરવાની

d)

અધિક નફાની

11.

મૂડિકૃત નફો શોધવાનુ સૂત્ર કયું?

a)

સરેરાશ નફો - અપેક્ષિત વળતરનો દર%

b)

અપેક્ષિત વળતરનો દર% - સરેરાશ નફો

c)

અપેક્ષિત વળતરનો દર% ÷ સરેરાશ નફો

d)

સરેરાશ નફો ÷ અપેક્ષિત વળતર નો દર%

12.

અધિક નફો શોધવાનુ સૂત્ર કયું છે?

a)

સરેરાશ નફો - અપેક્ષિત નફો

b)

સામાન્ય નફો - અપેક્ષિત નફો

c)

સરેરાશ નફો ÷ અપેક્ષિત નફો

d)

સામાન્ય નફો ÷ અપેક્ષિત નફો

13.

અધિક નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે?

a)

ધંધામા રોકાયેલી મૂડી× અપેક્ષિત વળતર નો દર

b)

સરેરાશ નફો - સામાન્ય / અપેક્ષિત નફો

c)

અધિક નફો × ખરીદી ના વર્ષોની સંખ્યા

d)

અધિક નફો - ધંધામા રોકાયેલી મૂડી

14.

ભાગીદારી પેઢી નું પુનર્ગઠન થાય ત્યારે કયું ખાતુ બનાવવામાં આવે છે?

a)

વેપાર ખાતુ

b)

પુનઃ મૂલ્યાંકન ખાતુ

c)

માલ મિલકત નિકાલ ખાતુ

d)

નફા નુકસાન ફાળવણી ખાતુ

15.

પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?

a)

સંપાદન ખાતુ

b)

નફા નુકસાન હવાલા ખાતુ

c)

નફા નુકસાન ખાતા

d)

મૂડી અનામત ખાતા