wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.p ch.3 test 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ડિબેન્ચર એટલે ?

a)

માલિકીની મૂડી

b)

ઉછીની મૂડી

c)

મિલકત

d)

ખર્ચ

2.

ડિબેન્ચર ...........ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

a)

ઇટાલી

b)

ફ્રેન્ચ

c)

જર્મન

d)

લેટિન

3.

ડિબેન્ચર લેટિન શબ્દ ...........પરથી ઉતરી આવ્યો છે

a)

Debare

b)

Debere

c)

Debera

d)

Deabar

4.

કંપની અને ડિબેન્ચર ધારા વચ્ચે ............સંબંધ છે ?

a)

દેવાદાર - લેણદાર

b)

લેણદાર - દેવાદાર

c)

માલિક - દેવાદાર

d)

દેવાદાર - માલિક

5.

કંપની વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણા મેળવવા ...............હક મળે છે ?

a)

અગ્રીમ

b)

છેલ્લે

c)

શૂન્ય

d)

જવાબદારી

6.

ડિબેન્ચર ધારકોનો મૂળભૂત અધિકાર કયો છે ?

a)

કંપનીમાં મતાધિકારનો

b)

કંપનીની સભામાં હાજર રહેવાનો

c)

કંપનીના સભ્ય તરીકે નો

d)

નિશ્ચિત મુદ્દતે નાણા પરત અને નિશ્ચિત કરે વ્યાજ મેળવવાનો

7.

કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે ?

a)

હિત રક્ષણ કરાર

b)

ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ

c)

જામીનગીરી કરાર

d)

વિશ્વાસ સંપાદન કરાર

8.

ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે ?

a)

ડિબેન્ચર ટ્રસ્ટી

b)

વહીવટી અધિકારી

c)

એડવોકેટ

d)

શેરધારક

9.

ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

a)

સંચાલક મંડળ

b)

કંપની ચેરમેન

c)

ડિબેન્ચર ધારક

d)

ડિબેન્ચર ટ્રસ્ટી

10.

ડિબેન્ચર ના કેટલા પ્રકાર પડે છે

a)

ત્રણ

b)

ચાર

c)

d)

આઠ