Worksheets10th Maths Ch-6 ત્રિકોણ (27.8.2020) Quiz-4
Total questions: 5
Worksheet time: 14mins
Name
Class
Date

Free Printable Worksheets
Font size
Worksheetsત્રિકોણની સમરૂપતા થવા માટે નીચે માંથી કઈ શરત ખોટી છે.
અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ
અનુરૂપ બાજુઓ સમપ્રમાનણમાં હોવા જોઈએ
અનુરૂપ ખૂણાઓ સમરૂપ હોવા જોઈએ
ત્રિકોણ ABCની બાજુ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓને AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે.
નીચેમાંથી ....... સૂત્ર ખોટું છે.
BDAB=CEAE
ECAB=BDAE
ABAD=ACAE
DBAB=CEAC
ત્રિકોણ ABC માં PQ ∥ BC છે. જો AP=3, PB =5 અને AQ=6 હોય, તો QC =..........
3
5
6
10
ત્રિકોણ ABC માં PQ ∥ BC છે. જો AP=3, PB =5 અને AQ=6 હોય, તો AC =..........
8
6
16
10
ત્રિકોણ ABCમાં MN II BC છે. જો AM =6, MB = 9 અને AN = 8 હોય, તો AC શોધો.
5
10
15
20
10 questions
POTENCIAÇÃO
Worksheet
•
1st - 12th Grade
10 questions
SISAT 2020 DIAGNOSTICO
Worksheet
•
1st - 10th Grade
10 questions
Cuestionario Lógica
Worksheet
•
4th - 11th Grade
10 questions
LATIHAN SPLTV KELAS X M4TH WAJIB
Worksheet
•
10th Grade
10 questions
ฟังก์ชันจากเซตหนึ่งไปยังอีกเซตหนึ่ง และอินเวอร์สของฟังก์ชัน
Worksheet
•
10th Grade
10 questions
Penilaian Harian II
Worksheet
•
10th Grade
10 questions
ULANGAN HARIAN BAB PERBANDINGAN TRIGONOMETRI
Worksheet
•
10th Grade
10 questions
ವರ್ಗ ಸಮೀಕರಣಗಳು
Worksheet
•
10th Grade