Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ12/3 AUG 28
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારત સ્વતંત્ર થતાં ક્યાં કયા દેશી રાજ્યોએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયત્નો કર્યા ? તારવો. An , ISF , PRZ
a)
ત્રાવણકોર
b)
હૈદરાબાદ
c)
જુનાગઢ
d)
ભાવનગર
2.
જો દરેક રજવાડા સ્વતંત્ર થઈ જાય - તો તે સ્થિતિ તમે સ્વીકારો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
3.
ભારતમાં દેશી રાજ્યોને ભેળવવાનું કામ કોને સોંપવામાં આવ્યું ? An , ISF , DZ
a)
જવાહરલાલ નહેરુ ને
b)
સરદાર વલ્લભભાઈ પટેલને
c)
ગાંધીજીને
d)
વી.પી. મેનન
4.
MLL ભારતમાં સૌ પ્રથમ જોડાવાની પહેલ કયા રાજ્યએ કરી ? An , IDR , DZ
a)
હૈદરાબાદ
b)
જુનાગઢ
c)
ભાવનગર
d)
કશ્મીર
5.
સરદાર વલ્લભભાઈ પટેલનો હોદ્દો સ્વતંત્ર ભારતના નાયબ વડાપ્રધાન અને .......... નો હતો. Ana , ISF , DZ
a)
ગૃહપ્રધાન
b)
નાણાંમંત્રી
c)
સંરક્ષણ પ્રધાન
d)
રાજયપાલ
Reset
