wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Round 1

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

બિલોરી કાચમાંથી જોતા નજીકની વસ્તુ કેવી દેખાય છે?

a)

મોટી

b)

નાની

c)

બિંદુવત

d)

આપેલ તમામ

2.

રંગીન કાચ હોય તો સફેદ રંગની વસ્તુ કયા રંગની દેખાય છે ?

a)

વસ્તુના રંગની

b)

કાચના રંગની

c)

સફેદ

d)

એક પણ નહિ

3.

સૂક્ષ્મદર્શક-યંત્ર માં____કાચનો ઉપયોગ થાય છે?

a)

દૂરબીન

b)

દુધિયા કાચ

c)

બિલોરી કાચ

d)

ચશ્મા

4.

બધા જ ચશ્માના કાચ થી અક્ષર મોટા દેખાય છે ?

a)

આ વિધાન ખોટું છે.

b)

આ વિધાન સાચું છે.

5.

બિલોરી કાચથી અતિ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે?

a)

મોટુ અને ચતુ

b)

ટપકા જેવું બિંદુવત

c)

નાનું અને ચતુ

d)

ઊલટું અને ઘણું નાનું

6.

જોડકા જોડો.

૧) ટેલિસ્કોપ - A ) લોહીમાંના સૂક્ષ્મ જીવો ને જોવા માટે


૨ ) સુક્ષ્મદર્શક યંત્ર - B ) અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે

a)

૧. --- A

૨. --- B

b)

૧. --- B

૨. --- A

7.

પાકુ ટમેટું અને રુધિર ( લોહી ) કયા ગુણધર્મમાં સરખા છે ?

a)

આકાર

b)

દેખાવ

c)

ઉપયોગ

d)

રંગ

8.

_____એ પારદર્શક પદાર્થ છે ?

a)

કાચ

b)

હવા

c)

પાણી

d)

આપેલ તમામ

9.

કઠોળના બીજને તૈલી બીજ ના જૂથમાં મુકી શકાય ?

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.

10.

___ સળગી શકે તેવો પદાર્થ છે ?

a)

પારો

b)

પારસ પહાણ

c)

કેરોસીન

d)

અરીસો

11.

આપેલો કયો પદાર્થ લોહચુંબક થી આકર્ષાય છે ?

a)

લાકડુ

b)

પ્લાસ્ટિક

c)

રબર

d)

લોખંડ

12.

પાણી અને કાચ માં કયો ગુણધર્મ સમાન છે ?

a)

આકાર

b)

સ્થિતિ

c)

પારદર્શક

d)

દેખાવ

13.

જોડકા જોડો.

૧ ) દ્રાવ્ય વસ્તુ -- A ) લોખંડ, લાકડું,

પથ્થર

૨ ) અદ્રાવ્ય વસ્તુ -- B ) ખાંડ, મીઠું, ફટકડી

a)

૧ --- B

૨ --- A

b)

૧ --- A

૨ --- B

14.

બિલોરી કાચ મદદથી વસ્તુનું પડદા પર પ્રતિબિંબ ઝીલવા વસ્તુને કયા મૂકવી જોઈએ ?

a)

નજીક

b)

દૂર

c)

ખૂબ નજીક

d)

એક પણ નહિ

15.

દૂરબીનની ઉલટાવીને દૂરની વસ્તુ જોતા તે મોટી દેખાય છે ?

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.