wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science -7 ,હવામાન ,આબોહવા અને પ્રાણીઓના અનુકૂલનો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ભેજ એટલે શું ?

a)

હવામાં પાણીની વરાળનું માપ

b)

તપેલીમાં પાણીનું માપ

c)

માટલામાં પાણીનું માપ

d)

બોટલમાં પાણીનું માપ

2.

વરસાદ માપવાના સાધનને કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

થર્મોમીટર

b)

વર્ષામાપક યંત્ર

c)

હોકાયંત્ર

d)

બેરોમીટર

3.

કોઈપણ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું ....... કહે છે ?

a)

આબોહવા

b)

તાપમાન

c)

ગરમી

d)

હવામાન

4.

હવામાનનાં મૂળ તત્વોમાં શાનો સમાવેશ થતો નથી ?

a)

તાપમાન

b)

ભેજનું પ્રમાણ

c)

પવનની ઝડપ

d)

ભૂમી

5.

નીચેનામાંથી શું રોજબરોજ બદલાય છે ?

a)

હવામાન

b)

આબોહવા

c)

તાપમાન

d)

હવામાં અને તાપમાન બંને

6.

વર્ષામાપક યંત્રનો આકાર કોના જેવો હોય છે ?

a)
b)
c)
d)
7.

આયુષી થર્મોમીટર પર દિવસનું મહત્તમ તાપમાન નોંધે છે તો આશરે કયા સમયનું તાપમાન હોય શકે ?

a)

સવાર

b)

બપોર

c)

સાંજ

d)

રાત્રિ

8.

નીચેનામાંથી કઈ ઋતુમાં દિવસ લાંબો હોય છે ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસું

d)

એક પણ નહીં

9.

હવામાનમાં થતાં બધા ફેરફાર .......... ને કારણે થાય છે ?

a)

ચંદ્ર

b)

મંગળ ગ્રહ

c)

તારાઓ

d)

સૂર્ય

10.

સૂર્ય માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

a)

ખૂબજ્ ઊંચું તાપમાન ધરાવે છે .

b)

વાયુનો મોટો ગોળો છે

c)

તેમાંથી પ્રકાશ અને ઉષ્મા ઉર્જા મળે છે .

d)

સૂર્ય પર સજીવ સૃષ્ટિછે .

11.

સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા કયા સ્વરૂપે મળે છે ?

a)

માત્ર ઉષ્મા

b)

માત્ર પ્રકાશ

c)

ઉષ્મા અને પ્રકાશ

d)

ગરમી

12.

લગભગ કેટલા વર્ષ જેટલા લાંબા સમયગાળામાં મળતા હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે ?

a)

30

b)

25

c)

20

d)

40

13.

કોઈ એક સ્થળે મોટાભાગના સમયે તાપમાન વધારે રહે છે તો તે સ્થળની આબોહવા કેવા પ્રકારની હશે ?

a)

ભેજવાળી

b)

ઠંડી

c)

ગરમ

d)

ચરમ

14.

ભારતનું કયું રાજ્ય આબોહવાની દ્રષ્ટિએ અલગ પડે છે ?

a)

કેરાલા

b)

જમ્મુ અને કાશ્મીર

c)

પંજાબ

d)

હિમાચલ પ્રદેશ

15.

ગરમ અને સૂકી આબોહવા કયા રાજયમાં જોવા મળે છે ?

a)

કેરાલા

b)

તામિલનાડુ

c)

પંજાબ

d)

રાજસ્થાન

16.

રાજસ્થાનની આબોહવા માટે કયું વિધાન ખોટું છે?

a)

વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે

b)

શિયાળામાં તાપમાન નીચું હોય છે .

c)

વરસાદ ઘણો વધુ હોય છે .

d)

આબોહવા સૂકી અને ગરમ હોય છે.

17.

કેવી આબોહવાવાળા પ્રાણીઓમાં ખાસ વિશેષતાઓ જોવા મળે છે ?

a)

અતિશય ઠંડી

b)

અતિશય ગરમ

c)

બેજવાળી

d)

અતિશય ઠંડી અને અતિશય ગરમ બંને

18.

પૃથ્વીના કાયા ભાગમાં અતિશય ઠંડી પડે છે ?

a)

ઉત્તર ધ્રુવ

b)

દક્ષિણધ્રુવ

c)

વિષુવવૃત્તીય પ્રદેશ

d)

આપેલ તમામ

19.

ભારત પૃથ્વીના કયા ભાગમાં આવેલો છે ?

a)

ઉષ્ણ કટિબંધ

b)

ઉતરધ્રુવ

c)

દક્ષિણધ્રુવ

d)

ઉત્તરધ્રુવ અને ઉષ્ણ કટિબંધ માં

20.

ધ્રુવપ્રદેશમા કેવા પ્રકારની આબોહવા ધરાવે છે ?

a)

સૂકી

b)

ગરમ

c)

ભેજવાળી

d)

ચરમ

21.

પૃથ્વીના કયાભાગમાં છ મહિના સુધી સૂર્ય આથમતો નથી ?

a)

ધ્રુવ પ્રદેશ

b)

વિષુવવૃત

c)

ઉષ્ણકટિબંધ

d)

એક પણ નહીં

22.

પેંગ્વિન એ એકદમ પાસપાસે ટોળામાં ભીડ કરીને ઉભેલા હોય છે કારણ કે ........

a)

વાતો કરવા માટે

b)

શરીરને ગરમ હુંફાળું રાખવા

c)

ઠંડી મેળવવા માટે

d)

એક પણ નહીં

23.

પેંગ્વિનને તરવા માટે કયું અનુકૂલન હશે ?

a)

મીનપક્ષો

b)

પાંખો

c)

પગ

d)

ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલ પગ

24.

નીચેનામાંથી કયું પ્રાણી ધ્રુવ પરદેશમાં જોવા મળશે નહીં ?

a)

કસ્તુરી બળદ

b)

રેન્ડિયર

c)

સીલ માછલી

d)

રેડ -આઈ -ફ્રોગ

25.

ધ્રુવીય પક્ષીઓ ઠંડીથી બચવા માટે કઈ ક્રિયા કરે છે ?

a)

પાસપાસે ટોળામાં રહે છે .

b)

પાણીમાં તરવાનું ચાલુ કરે છે .

c)

ચાલવાનું શરૂ કરે છે .

d)

સામૂહિક સ્થળાંતર કરે છે .