NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 13/LAST SEP 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ગાંધીજીના અનુયાયી ..... હતા. An , HEC , PRZ
a)
મિરાબેન
b)
હીરાબેન
c)
સ્મિતાબેન
d)
કોકિલાબેન
2.
"વિજ્ઞાન અને યંત્રો દ્વારા અમુક સમય સુધી ફાયદો થાય, પરંતુ છેવટે તબાહી જ મળશે" - તમે આ વિધાન સાથે સહમત છો ? આધાર આપો. (જવાબો લખીને મોકલો) Ev , OPF , PZ
a)
હું મોકલીશ
b)
ના
3.
MLL મહા ગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ ? AN , ISF , PZ (જવાબ લખીને CW/HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
4.
પૉંડિચેરી અને દીવ-દમણ-ગોવાના ભારતમાં જોડાણ વિષે ટૂંક નોંધ લખો. Ev , RDC , PZ (જવાબ લખીને CW/HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
5.
ભારત - પાકિસ્તાનનાં સંબંધો વિષે ટૂંક નોંધ લખો. Ev , RDC , PZ (જવાબ લખીને CW/HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
Reset
