WorksheetsSocial science
Total questions: 30
Worksheet time: 23mins
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ જણાવો
8848 મીટર
8847 મીટર
8850 મીટર
8840 મીટર
કઇ ઉંમરના બાળકોને મફત અને નિ શુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર છે,?
6 થી 14
3 વર્ષ
18 વર્ષ
15 વર્ષ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?
સ્વતંત્રતા નો હક
સમાનતા નો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
બંધારણીય ઈલાજોનો હક
પતકાઈ ની ટેકરી ક્યાં આવેલી છે,?
અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
મેઘાલય
મણિપુર
સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
બાંગર
ખદર
દ્વીપકલ્પ
દોઆબ
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવ્યા છે?
પહેલા
બીજા
ચોથા
ત્રીજા
રાજ્યની સત્તા ને કોણ વિસ્તારે છે?
મૂળભૂત ફરજો
મૂળભૂત હકો
માનવ હકો
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
દિલ્હીની પશ્ચિમ બાજુએ ક્યુ મેદાન આવેલું છે?
સતલુજ નું
ગંગાનું
સિંધુનું
બ્રહ્મપુત્ર નું
ક્યુ પ્રાકૃતિક વિભાગ ભારત નો અન્નભંડાર છે?
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
ઉત્તર નું મેદાન
તટીય મેદાનો
મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ
પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે?
શિવાલિક માં
પશ્ચિમ ઘાટમાં
મધ્ય હિમાલયમાં
બૃહદ હિમાલય માં
દર વર્ષે કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે?
10 ડિસેમ્બર
15 ડિસેમ્બર
20 ડિસેમ્બર
25 ડિસેમ્બર
પ્રતિબંધિત અટકાયત હેઠળ ના આરોપીની કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
24 કલાક
6 માસ
3 માસ
આજીવન
કોલ સો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે ક્યાં ખડકમાંથી મળે છે ?
રાસાયણિક
રૂપાંતરિત
આગનેય
પ્રસ્તર
ક્યા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
રણ પ્રકારની
કાપની
લેટેરાઈટ
પર્વતીય
દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?
6 જાન્યુઆરી
10 જાન્યુઆરી
17 જાન્યુઆરી
15 ઓગસ્ટ
કોઈપણ વ્યક્તિ પાસે ફરજિયાત પણે કામ કરાવવું તેમાં ક્યાં મૂળભૂત હક નોભંગ થાય છે,?
સમાનતા નો હક
શોષણવિરોધનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતા નો હક
વિશ્વના બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા તે ક્યા સિદ્ધાંત નો ભાગ છે?
રાજકીય અને વિદેશી સંબંધો
આરોગ્ય વિષયક નીતિઓ
શૈક્ષણિક અને સાંસ્કૃતિક
સામાજિક નીતિઓ
ભારતના તમામ નાગરિકો માટે એક સરખા દીવાની કાયદા ઘડવા તે કયો સિદ્ધાંત દર્શાવે છે?
રાજકીય અને વિદેશી સિદ્ધાંત
સામાજિક નીતિઓ સબંધી રાજ નીતિ ના સિદ્ધાંતો
આરોગ્ય વિષયકનીતિ સંબંધી રાજનીતિ ના સિદ્ધાંતો
શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધાંતો
આરસ પહાણ કયા પ્રકારનું ખડક છે?
રૂપાંતરિત
રાસાયણિક
પ્રસ્તર
આગનેય
અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?
ગેડ
ખંડ
જ્વાળામુખી
શિષ્ટ
વાણી, વિચાર અને લેખનની સ્વતંત્રતા બંધારણના કયા હક માં સમાવેશ થાય છે?
સ્વતંત્રતા નો હક
સમાનતા નો હક
ધાર્મિક સ્વતંત્રતા નો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક
ભારત ના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મ માં માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર ક્યા હક અંતર્ગત નાગરિકને પ્રાપ્ત થાય છે?
ધાર્મિક સ્વતંત્રતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
સમાનતા નો હક
બંધારણીય ઈલાજોનો હક
કીમતી ધાતુમય ખનીજો નીચે પૈકી કઈ છે?
સોનુ
તાંબુ
કોલસો
જીપ્સમ
કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે?
પર્વતીય
રાતી
કાળી
પડખાઉ
મૂળભૂત હકો ના રક્ષણની અગત્યની ભૂમિકા કોણ બજાવે છે?
સર્વોચ્ચ અદાલત
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ
પ્રજાના આરોગ્ય અને જીવન ધોરણની ઉંચુ લાવવા રાજ્ય કયા સિદ્ધાંતો અંતર્ગત કાર્ય કરે છે?
આરોગ્ય વિષયક નીતિ ઓ
શેક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ
રાજકીય અને વિદેશી નીતિઓ
સામાજિક નીતિઓ
ક્યા હક અંતર્ગત કાયદા સમક્ષ સમાનતા નો સમાવેશ કરવામાં આવ્યો છે?
સમાનતા નો હક
ધાર્મિક સ્વતંત્રતાનો હક
શોષણ વિરોધ નો હક
સ્વતંત્રતાનો હક
નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે?
સીસું
વેનેડિયમ
ટિટાનિયમ
પ્લેટિનિયમ
અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
અરબ સાગરમાં
હિંદ મહાસાગર માં
બંગાળાની ખાડી માં
મનાર ના અખાતમાં
એક ફેક્ટરીના માલિકે ૧૨ વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો .આમાં ક્યા મૂળભૂત હક નું ઉલ્લંઘન થયું ગણાય?
સ્વતંત્રતા નો હક
બંધારણીય ઈલાજોનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
શોષણ વિરોધી હક
