wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati tast પ્રેક્ટિસ પેપર.

Total questions: 10

Worksheet time: 13mins

Name
Class
Date
1.

નવા ઇ-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

a)

અચરજ

b)

નિર્ભય

c)

ભયભીત

2.

હદય-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

3.

સ્વાર્થ-શબ્દ નો વિરોધી શબ્દ લખો.

(a)  

4.

જીવનનું મુખ્ય કર્તવ્ય-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

5.

દિલ દઈને-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

(a)  

6.

ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને શેનું બિ રૂદ મળેલ છે?

(a)  

7.

સાંજ સમે શામળિયો વહાલો વૃંદાવન થી આવે.'વૃંદાવન'સંજ્ઞા નો પ્રકાર જણાવો.

(a)  

8.

પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો.-'પોતે'સર્વનામ ના પ્રકાર જણાવો.

(a)  

9.

ગોરાણીને શ્રી કૃષ્ણ સુદામા ને કયું કામ સોંપ્યું હતું?

(a)  

10.

સુદામા અને શ્રીકૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યા હતા?

(a)