wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati tast 7th Round-2

Total questions: 30

Worksheet time: 45mins

Name
Class
Date
1.

વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી?

a)

ધુમાડાથી

b)

મિલથી

c)

ચમકારા થી

d)

સાંજથી

2.

દરવાજા વચ્ચે ની સાંકડી કમાન માં કોણ બેઠું હતું?

a)

ધનવાન સ્ત્રી

b)

કંગાળ સ્ત્રી

c)

ભિખારી

d)

ભીખુ

3.

મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવ્યો?

a)

લેખકે

b)

બંગાળ સ્ત્રી

c)

શો ફ રે

d)

મોટરે

4.

મીઠાઈની દુકાનોમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી?

a)

તહેવારના કારણે

b)

મીઠાઈ જોઈ શકાય તેથી

c)

લોકોને આકર્ષવા

d)

લોકોની ભીડને કારણે શું છે .

5.

'જીવન પાથેય' પા ઠ ર્લેખકના કયા પુસ્તક માંથી લીધો છે?

a)

જીવનનો આનંદ

b)

જીવન લીલા

c)

હિમાલયનો પ્રવાસ

d)

સ્મરણયાત્રા

6.

'કાકાસાહેબ ને કોલેજમાં નથી જ મોકલવા'એવું પહેલેથી કોણે નક્કી કર્યું હતું?

a)

પિતાજીએ

b)

માતાએ

c)

ભાઈએ

d)

મામાએ

7.

'આકાશ હવે ઊતરશે'એ શબ્દ નો અર્થ એ કે........

a)

આકાશ નીચે દેખાશે

b)

વરસાદ વરસશે

c)

દિવસ આ થમ શે

d)

ધરતીને આકાશ મળશે

8.

ચોમાસુ ક્યાં ગાજે છે?

a)

રાનમાં

b)

ગા ન માં

c)

સીમમાં

d)

નભમાં

9.

વાયરો શો સંદેશો લાવશે?

a)

વર્ષ બેઠું

b)

ચોમાસુ બેઠું

c)

મકાન બેઠું

d)

પંખી બેઠું

10.

વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે?

a)

ગાયને

b)

ચકલીને

c)

ગામને

d)

મોરને

11.

લેખક કયા ખ્યાલથી મગરૂર રહેતા?

a)

અધર્મમાં ધર્મબુદ્ધિ સાચવવાના

b)

ધર્મમાં અધર્મ બુદ્ધિ સાચવવાના

c)

ભ્રષ્ટાચારમાં સદાચાર સાચવવાના

d)

સદભાવના રાખવાના

12.

લેખકને આ ખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું?

a)

લેખકને પસ્તાવો થતો હતો.

b)

લેખકની યોજના બંધ રહી હતી.

c)

લેખકના પિતાજી માન્યા નહિ

d)

લેખકને થયું હવે હું કઈ રીતે ભણીશ?

13.

'જીવન પાથેય' પાઠ માં'વિચાર શૃંખલા'એટલે.......

a)

પ્રવાસ

b)

વિચારો ની ક્રમિક તા

c)

ધ્યેય

d)

માન્યતા

14.

' શાખ'શબ્દ નો સમાનાર્થી લખો.

(a)  

15.

'સ્તંભ'શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

16.

'રા ન'શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

17.

સુગંધ -શબ્દ નો વિરોધી શબ્દ લખો.

(a)  

18.

હાસ્ય-શબ્દ નો વિરોધી શબ્દ લખો

(a)  

19.

'આશા'-શબ્દ નો વિરોધી શબ્દ લખો

(a)  

20.

જીવનને ઉપયોગી ભાથુ-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

21.

'પ્રયત્ન કર્યા વિના'-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

22.

મટકું પણ મારિયા વિના-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

23.

પવનથી ઉડેલા વરસાદના છાંટા-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

24.

એનો ગભરુ જીવ રડી પડ્યો-વાક્યમાંથી વિશેષણ શોધીને લખો.

(a)  

25.

તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો-વાક્યમાંથી વિશેષણ શોધીને લખો.

(a)  

26.

હાથે ચડવું-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

(a)  

27.

ઉમેદ બર ન આવવી-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

(a)  

28.

શાખ જા મ વી-રૂઢિપ્રયોગ નો અર્થ આપો.

(a)  

29.

ક્યાંક ચોમાસું ગાજે છે. વાક્ય માંથી સં જ્ઞાશોધીને લખો.

(a)  

30.

પરીક્ષાનું છેલ્લું વર્ષ હતું-વાક્યમાંથી સં જ્ઞાશોધીને લખો.

(a)