NEW
Font size
Worksheetsstate 2nd round 29/09/2020
Total questions: 50
Worksheet time: 25mins
ચલ રાશી ની કિમતમાં થતાં લાંબા ગાળા ના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે ?
પરંપરિત આધાર ની રીત
લાશ્પેયર ની રીત
અચલ આધાર ની રીત
પાશે ની રીત
લાશ્પેયર ના સૂચક આંક ની ગણતરી માં કયો વપરાશ લેવા માં આવે છે ?
આધાર વર્ષ નો વપરાશ
ચાલુ વર્ષ નો વપરાશ
સરેરાશ વર્ષ નો વપરાશ
કોઈ પણ વર્ષ નો વપરાશ
જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંક ની રચના માં ક્યાં ભાવ ધ્યાન માં લેવામાં આવે છે ?
બજાર ભાવ
જથ્થાબંધ ભાવ
સરેરાશ ભાવ
છૂટક ભાવ
કૌટુંબિક બજેટ ની રીત માં વસ્તુ નું કયો ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે ?
પસંદગી ના વર્ષ નો ખર્ચ
સરેરાશ વાર્ષિક ખર્ચ
આધાર વર્ષ નો ખર્ચ
ચાલુ વર્ષ નો ખર્ચ
સૂચક આંક ની રચના માં કઈ સરેરાશ ને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે
હકારાત્મક મધ્યક
સમાંતર મધ્યક
ભારીત મધ્યક
ગુણોતર મધ્યક
કયો સૂચક આંક લોકો ના જીવન ધોરણ નો ખ્યાલ આપે છે ?
ઔધ્યોગિક ઉત્પાદન નો સૂચક આંક
જથ્થાનો સૂચક આંક
ફિશર નો સૂચક આંક
જીવન નિર્વાહ ખર્ચ્ચ નો સૂચક આંક
એક વસ્તુ નો ભાવ આધાર વર્ષ ની સરખામણી માં ચાલુ વર્ષ માં 3.2 ગણો વધે છે તો ભાવ સૂચક આંક કેટલો થાય ?
32
320
420
220
જો આધાર વર્ષ 2017 ના સાપેક્ષમાં 2018 માં નાણાં ની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2018 માટે ભાવ નો સૂચક આંક કેટલો થાય ?
750
175
133.33
275
જો વર્ષ 2017 માટે એક વર્ગ ના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક રૂપિયા 20,000 હોય અને જો તે વર્ગ નો 2017 ના વર્ષ ના આધારે 2018 ના વર્ષ માટે આ વર્ગના કુટુંબો ની ખર્ચ પાત્ર આવક કેટલી થાય ?
26000
20130
20000
14000
પાશે ના સૂચક આંક નું સૂત્ર મેળવવા વસ્તુઓ ના ભાવ સાપેક્ષ p1/p0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે ?
p0q0
p1q1
p0q1
p1q0
લાશ્પેયર , પાશે અને ફિશર ના સૂચકાંક વચ્ચે સંબંધ દર્શાવતુ સૂત્ર જણાવો
IF = IL × IP
IF = IL×IP * 100
IF = IL×IP
IF = IL×IP * 1000
જો IP = IF હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
IF = 2IL
IF = IL/2
IF = IP = IL
એક પણ નહીં
કઈ પધ્ધતિ થી મેળવેલ સૂચક આંક મોસમી અને ચક્રિય વધઘટ થી મુક્ત બને છે ?
કૌટુંબિક અંદાજ પત્રની રીત
કુલ ખર્ચ ની રીત
અચલ આધાર ની રીત
પરમપરિત આધાર ની રીત
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર ચાલુ વર્ષના જથ્થા ને ધ્યાન માં લેવામાં આવે છે ?
ફિશર
લાશ્પેયર
પાશે
માર્શલ
ક્યાં સૂચક આંક ની ગણતરી માં માત્ર આધારવર્ષ ના જથ્થા ને ધ્યાન માં લેવાંમાં આવે છે ?
લાશ્પેયર
પાશે
ફિશર
માર્શલ
ફુગાવાનો દર નક્કી કરવા કયો સૂચક આંક ઉપયોગ માં લેવાય છે ?
જીવન નિર્વાહ ખર્ચ
જથ્થાબંધ ભાવ
રાષ્ટ્રીય આવક
આયાત નિકાસ
જો વર્ષ 2010 ની સાપેક્ષમાં વર્ષ 2016 નો એક વર્ગ ના લોકો ના જીવન નિર્વાહ ખર્ચ નો સૂચક આંક 200 થાય તો નીચે ના પૈકી કયું વિધાન સાચું છે ?
તે વર્ગ દ્વારા વપરાશ માં લેવાતી ચીજ વસ્તુઑ ના ચાલુ વર્ષ ના ભાવ માં 200% નો સરેરાશ વધારો થાય છે
તે વર્ગ દ્વારા વપરાશ માં લેવાતી ચીજ વસ્તુઑ ના ચાલુ વર્ષ ના ભાવ માં 100 % નો સરેરાશ ઘટાડો થાય છે
નાણાની ખરીદ શક્તિ રૂપિયા 0.5 છે
તે વર્ગ દ્વારા વપરાશ માં લેવાતી ચીજ વસ્તુઑ ના ચાલુ વર્ષ ના ભાવ સ્થિર રહ્યા છે
સૂચક આંક કેવું માપ છે ?
નિરપેક્ષ
સાપેક્ષ
સામાન્ય
સરેરાશ
આધાર વર્ષ નો સૂચક આંક કેટલો લેવા માં આવે છે ?
0
10
100
1
સૂચક આંક ની કઈ પધ્ધતિ માં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે ?
અચલ આધાર ની રીત
ફુલ ખર્ચ ની રીત
પાશે ની રીત
પરંપરિત આધાર ની રીત
કયો ભાર સંખ્યામાં દર્શાવી શકતો નથી
?
ગર્ભિત
સ્પષ્ટ
મુક્ત
સાપેક્ષ
ફિશર નો સૂચક આંક એ લશ્પેયર અને પાશે ના સૂચક આંક નો કેવો મધ્યક છે ?
ભારીત
ગુણોતર
સમાંતર
મિશ્ર
જો E p1q0 : E p1q1 = 3:4 હોય તો પાશે નો સૂચક આંક કેટલો થશે ?
0.75
75
130.00
133.33
દેશમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત નક્કી કરવા માટે કયો સૂચક આંક ઉપયોગ માં લેવામાં આવે છે ?
ઔધ્યોગિક સૂચક આંક
રાષ્ટ્રીય આવક નો સૂચક આંક
જથ્થાબંધ ભાવ નો સૂચક આંક
આયાત નિકાસ નો સૂચક આંક
વાસ્તવિક આવક નું માપ મેળવવા કયો સૂચક આંક ઉપયોગી છે ?
જથ્થાબંધ ભાવ નો સુચક આંક
જીવન નિર્વાહ ખર્ચનો સુચક આંક
લાશ્પેયર નો સૂચક આંક
પાશે નો સૂચક આંક
નિદર્શ અવકાશ U ના વિશિસ્ટ ઉપગણ ϕ ને કઈ ઘટના કહે છે ?
ચોક્કસ ઘટના
ખાલી ગણ ની પૂરક ઘટના
અશક્ય ઘટના
છેદ ઘટના
ઘટના A અને A' માટે p(A∩A′) નું મૂલ્ય કેટલું થાય ?
1
0
0.5
-1
નિદર્શ અવકાશ ની કોઈ પણ ઘટના A માત્ર નીચના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
P(A) < 0
0≤P(A)≥1
0≤P(A)≤1
>1
સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખ વામાં આવે છે ?
ગાણિતિક વ્યાખ્યા
પૂર્વ ધારણા યુક્ત વ્યખ્યા
આંકડા શાષ્ટ્રીય વ્યાખ્યા
ભૌમિતિક વ્યખ્યા
એક સમતોલ સિક્કો ઉછાળવા ની યાદચ્છિક પ્રયોગ માં મળતી પ્રાથમિક ઘટનાઑ H અને T માટે સંભાવનાનું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી
?
P (T) = 0.5
P(H) + P(T) = 1`
P(H∩T)= 0.5
P (H) = 0.5
નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો માથી ક્યાં યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ અનંત છે ?
બે પાસા ઉછાળવા
ઓફિસ માઠી બે કર્મચારી છૂટા કરવા
બલ્બનુ આયુષ્ય કલાક માં માપવું
52 પતા માથી 1 પત્તું પસંદ કરવું
ઘટના A U A' = U હોય તો A અને A' કેવી ઘટનાઑ કહેવાય ?
નિરપેક્ષ
પૂરક
ચોક્કસ
અશક્ય
નિદર્શાવકાશ ની 2 ઘટનાઑ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે , P(B-A) માટે નીચેના પૈકી કઈ ઘટના બરાબર છે ?
P(A)
P(B)
P(B')
P(AUB)
ત્રણ સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે, તો બનતા નિદર્શ અવકાશ માં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય ?
63
62
6×3
1
પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 વચ્ચે ની સંખ્યાઓ માથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી ?
1/2
1/6
1/5
1/3
નિદર્શ અવકાશની બે ઘટનાઑ A અને B માટે ઘટના
(A∩B)∪(A∩B′)જણાવો
B'
B
A
U
વર્ષ ના ઓગસ્ટ માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય ?
0
1/7
2/7
3/7
ફેબ્રુઆરી માસ માં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય ?
1/7
0
1/6
-1 થી +1 ની વચ્ચે
કોઈ ઘટના A ની સંભાવના P(A) નું લઘુતમ મૂલ્ય કેટલું હોય છે ?
-1
0
1
-1 થી +1 ની વચ્ચે
પ્રાથમિક ઘટના એ કયા પ્રકાર ની ઘટનાઓ છે ?
પૂરક
નિરપેક્ષ
પરસ્પર નિવારક
સમસંભાવી
જો કોઈ બે ઘટના A અને B એક સાથે થતી હોય તો તેને કયા પ્રકાર ની ઘટના કહેવાય ?
પૂરક
યોગ
છેદ
પરસ્પર નીવારક
બે ઘટનાઓ A અને B માથી ઓછા માં ઓછી એક ઘટના બને તે ઘટના ને સંકેત માં કઈ રીતે દર્શાવી શકાય ?
A U B
A * B
A + B
જો A અને B નિ:શેષ ઘટનાઑ હોય તો P(AUB) નું સૂત્ર જણાવો
P(AUB) = P(A) * P(B)
P(AUB) = P(U) અહી U એટ્લે નિદર્શાવકાશ
P(AUB) = P(A) + P(B)
P(AUB) = P(A) / P(B)
યાદચ્છિક પ્રયોગનું લક્ષણ કયું નથી ?
નિરપેક્ષ પુનરાવર્તન
સમાન સંજોગો
તમામ પરિણામો જ્ઞાત
ચોક્કસ પરિણામ નું અનુમાન થઈ શકે
જો કોઈ બે ઘટનાઓ A અને B એક સાથે ના બની શકે તો તેને ક્યાં પ્રકાર ની ઘટના કહેવાય ?
પૂરક
યોગ
છેદ
પરસ્પર નિવારક
પૂરક ઘટના A નો સંકેત જણાવો
A
A
P(A)
P(A')
ચોક્કસ ઘટના ની સંભાવના હંમેશા કેટલી હોય ?
0
1
-1
અનન્ય
એક સિક્કો ઉછાળવાની ઘટના માં H અને T બંને મળે તે કયા પ્રકાર ની ઘટના કહેવાય ?
અશક્ય
ચોક્કસ
નિરપેક્ષ
પૂરક
ઘટના A ની સંભાવના P(A) નો સંવૃત અંતરાલ જણાવો.
(0,1)
[0,1]
(0,1]
[0,1)
શરતી સંભાવના P(B/A) નો નિયમ જણાવો
P(B/A) = P(A)P(A∩B)
P(B/A) = P(B)P(A∩B)
P(B/A) = P (AUB)/ P(A)
P(A/B) = P (AUB)/ P(B)
