Worksheets3. સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
PET એ શું છે?
a)
પોલિએસ્ટર
b)
નાયલોન
c)
ટેરીલીન
d)
રબર
2.
........... એ એક પ્રકારનું પ્લાસ્ટિક છે ?
a)
પોલિવુલ
b)
ટેરીલીન
c)
પોલિકોટ
d)
પોલીથીન
3.
કોણ હવા કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી ?
a)
પ્લાસ્ટિક
b)
એલ્યુમિનિયમ
c)
લોખંડ
d)
લાકડું
4.
લાકડાના માવામાં રાસાયણિક પ્રક્રિયા કરી કયારે રેસા મેળવવામાં આવે છે?
a)
નાયલોન
b)
રેયોન
c)
રબર
d)
પ્લાસ્ટિક
5.
પોલીથીન અને PVC એ ............ ના ઉદાહરણ છે ?
a)
થર્મોપ્લાસ્ટિક
b)
ટેરીલીન
c)
પોલીકોટ
d)
પેટ્રોકેમિકલ્સ
6.
એસ્ટર કેટલા રેસાઓ ના મિશ્રણથી બનાવાય છે ?
a)
3
b)
૨
c)
૪
d)
૫
7.
વિદ્યુત ની સ્વીચો બનાવવા માટે ............. વપરાય છે
a)
ટેરીલીન
b)
મેલામાઈન
c)
બેકેલાઈટ
d)
રબર
8.
પોલિસ્ટર અને કપાસના મિશ્રણ ને શું કહે છે?
a)
પોલિવુલ
b)
ટેરેલીન
c)
પોલિકોટ
d)
નાયલોન
9.
નાયલોન માથી બનતી વસ્તુ કઈ છે ?
a)
મોજા
b)
પડદા
c)
બ્રશ
d)
ઉપરના બધા
10.
પોલીમર શબ્દ કઈ ભાષા પરથી લેવામાં આવ્યો છે ?
a)
ગુજરાતી
b)
અંગ્રેજી
c)
ચાઈનીસ
d)
ગ્રીક
100 %
