Worksheetsનામાનાં મૂળતત્વો ( A/C )
Total questions: 50
Worksheet time: 53mins
નીચેનામાંથી કઇ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી. ?
ફર્નિચર
દેવાદારો
સ્ટોક
અગાઉથી ચુકવેલ ખર્ચા
કાર્યશીલ મૂડી એટલે............
ચાલુ મિલકતો અને ચાલુ દેવાં વચ્ચેનો તફાવત
ચાલુ મિલકતો અને બિન ચાલુ મિલકતોનો તફાવત
ચાલુ દેવાં અને ચાલુ મિલકતોનો તફાવત
આપેલ પૈકી એક પણ નહિ
ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે. ?
સ્ટોક
દેવાદારો
રોકડ અને બેંક સિલક
મળવાની બાકી આવક
સામાન્ય રીતે ચાલુ ગુણોત્તર ક્યા પ્રમાણમાં ઇચ્છનીય ગણાય છે. ?
2:1
1:2
1:3
1:1
સામાન્ય રીતે પ્રવાહી ગુણોતર કયા પ્રમાણમાં ઇચ્છનીય છે. ?
1:1
2:1
1:2
1:3
કાચો નફો =.....................
વેચાણ + વેચેલ માલની પડતર
વેચાણ - વેચેલ માલની પડતર
વેચાણ - કામગીરી પડતર
વેચેલ માલની પડતર - વેચાણ
નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે. ?
તરલતાનો ગુણોત્તરો
મિશ્ર ગુણોત્તરો
નફાકારકતાના ગુણોત્તરો
કાર્યક્ષમતાના ગુણોત્તરો
પ્રવાહી ગુણોતર એ...............
નફાકારકતાનું માપ છે
તરલતાનું માપ છે
ટૂંકાગાળાની નફાકારકતાનું માપ છે
સદ્ધરતાનું માપ દર્શાવે છે
નીચેનામાંથી કયો ગુણોતર તરલતાનો છે. ?
વ્યાજ - આવરણ ગુણોત્તર
ચાલો ગુણોતર
કામગીરી ગુણોત્તર
માલિકી ગુણોત્તર
ગુણોત્તરનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય. ?
3
2
4
6
નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો પડતર (ખર્ચ) આધારિત ગુણોતર છે. ?
કાચા નફાનો ગુણોત્તર
ચોખ્ખા નફાનો ગુણોત્તર
કામગીરી ગુણોત્તર
કામગીરી નફાનો ગુણોત્તર
ધંધાકીય એકમની ટૂંકાગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા એટલે......
સદ્ધરતા
નફાકારકતા
તરલતા
આપેલ પૈકી એક પણ નહિ
નીચેનામાંથી કયો ગુણોત્તર ધંધાકીય એકમની સમગ્રલક્ષી નફાકારકતા દર્શાવે છે. ?
કાચા નફાનો ગુણોત્તર
કામગીરી નફાનો ગુણોત્તર
ચોખ્ખા નફાનો ગુણોત્તર
ચાલુ ગુણોત્તર
નીચેનામાંથી કયો ગુણોત્તરને ઝડપી ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. ?
સ્ટોકનો ચલનદર
દેવા - ઇક્વિટી ગુણોત્તર
પ્રવાહી ગુણોતર
ચાલુ ગુણોત્તર
દેવાદારનો ઉથલાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ?
દેવાંનો ઊથલો
સ્ટોકનો ઉથલો
લેણાંનો ઉથલો
કાર્યશીલ મૂડીનો ઉપલો
નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તર માટે સાચું છે. ?
પેઢી દ્વારા વિકસાવેલા ગુણોત્તરો સાથે સરખામણી
ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી
હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી
આપેલા બધા જ
ગુણાકારની રજૂઆત કયા સ્વરૂપે થાય છે. ?
ટકાવારીના સ્વરૂપમાં
સમયના સ્વરૂપમાં
પ્રમાણના સ્વરૂપમાં
આપેલા બધા જ સ્વરૂપમાં
નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે. ?
કુલ ખરીદી અંગે
માત્ર ઉધાર વેચાણ અંગે
માત્ર ઉધાર ખરીદી અંગે
ઉધાર વેચાણ અને ઉધાર ખરીદી બંને અંગે
નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી. ?
મિલકત વેચાણ નુકસાન
ચૂકવેલ વ્યાજ
ચોરીથી થયેલ નુકસાન
આપેલા બધાનો...
કાર્યક્ષમતાના ગુણોત્તર ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ?
ઝડપી ગુણોત્તર
કામગીરી ગુણોત્તર
સદ્ધરતા ગુણોત્તર
પ્રવૃત્તિના ગુણોત્તરો
'Jp' કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે સ્ટોક ઉથલો કેટલો થશે.?
વેચેલ માલની પડતર ₹.21,00,000 ,શરૂનો સ્ટોક ₹.4,00,000 અને આખર સ્ટોક ₹.3,00,000
6 વખત
3 વખત
12 વખત
2 વખત
'કર્મ ' કંપની લિમિટેડની નીચેની વિગતોના આધારે કુલ મિલકતો - દેવાંનો ગુણોત્તર કેટલો થશે. ?
કુલ મિલકતો ₹.50,00,000 બિન ચાલુ જવાબદારીઓ ₹.10,00,000
5 %
5 : 1
1 : 5
5 વખત
'શ્રીજી' લિમિટેડની નીચેની વિગતોના આધારે ચાલુ ગુણોત્તર કેટલો થશે. ?
ચાલુ મિલકતો ₹.1,50,000 , ચાલુ દેવાં ₹.90,000
1.66 : 1
1.66 %
1.67 : 1
1.67 વાર
'P' કંપની લિમિટેડનો કામગીરી ગુણોત્તર =60 % હોય ,તો તે કંપનીનો કામગીરી નફાનો ગુણોત્તર કેટલો હશે. ?
60 %
100 %
160 %
40 %
એક કંપનીમાં ખરીદી ₹.90,000 ખરીદીના ખર્ચ ₹. 15,000 સ્ટોકમાં ફેરફાર ( ₹.15,000) અને વેચાણ ₹.1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર કેટલો થશે. ?
40 %
20 %
16.67 %
13.33 %
નીચેનામાંથી કયો ગુણોત્તર ધંધાકીય એકમની લાંબાગાળાની સધ્ધરતા દર્શાવે છે. ?
માલિકી ગુણોત્તર
ચાલુ ગુણોત્તર
લેણદારનો ઉથલો
કામગીરી ગુણોત્તર
કામગીરી ગુણોત્તરનું કેવું વલણ કંપની માટે સારું ગણાય. ?
વધતું વલણ
ઘટતું વલણ
પ્રમાણિત વલણ
આપેલ પૈકી એક પણ નહીં
માલિકીનાં ભંડોળ શોધવા માટે કેટલા અભિગમોનો ઉપયોગ થાય છે. ?
2
3
4
5
વેપારી દેવાં = લેણદારો +............
વચનચિઠ્ઠી
લેણહૂંડી
દેવીહુંડી
આપેલ પૈકી એક પણ નહીં
ધંધાકીય એકમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ સંપત્તી - સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ જાણવા ક્યા ગુણોત્તરો ગણવામાં આવે છે. ?
નફાકારકતાના ગુણોત્તર
તરલતાના ગુણોત્તર
સધ્ધરતાના ગુણોત્તર
પ્રવૃત્તિના ગુણોત્તર
નફા - નુકસાન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. ?
આવકના પત્રક
જાવકના પત્રક
આવક - જાવકના પત્રક
આપેલ પૈકી એક પણ નહિ
ધંધાકીય એકમની નિર્ધારિત દિવસની આર્થિક સ્થિતિ જાણવા માટે ક્યુ પત્ર તૈયાર કરવામાં આવે છે. ?
નફા નુકસાનનું પત્રક
પાકુ સરવૈયુ
રોકડ પ્રવાહનું પત્રક
તુલનાત્મક પત્રક
નીચેનામાંથી કયું વિશ્લેષણ સમય આધારિત વર્ગીકરણ દર્શાવે છે. ?
આડું વિશ્લેષણ
ઉભું વિશ્લેષણ
ટૂંકા ગાળાનું વિશ્લેષણ
બાહ્ય વિશ્લેષણ
સામાન્ય રીતે નાણાકીય પત્રકોનાં વિશ્લેષણમાં કેટલીક બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. ?
2
3
4
5
ધંધાની કમાણીની ક્ષમતા અંગેની માહિતી ક્યુ વિશ્લેષણ આપે છે. ?
કાર્યક્ષમતાનું વિશ્લેષણ
તરલતાનુ વિશ્લેષણ
સદ્ધરતાનું વિશ્લેષણ
નફાકારકતાનું વિશ્લેષણ
જ્યારે આવકવેરાનો દર બંને વર્ષ માટે સરખો હોય ત્યારે વધારો-ઘટાડો ટકાવારીમાં આવકવેરા પહેલાના નફામાં ,આવકવેરામાં અને આવકવેરા પછીના નફામાં કેવો રહે છે. ?
સરખો
ઓછો
વધારે
જુદો-જુદો
નફા - નુકસાનનાં સમાન માપનાં પત્રકમાં આધાર તરીકે કોને લેવામાં આવે છે. ?
નફા - નુકસાનના સરવાળાને
પાકા સરવૈયાના સરવાળાને
વેચાણને
ખરીદીને
એક કંપનીના ચાલુ વર્ષની વપરાયેલ માલની પડતર ₹.4,40,000 છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 10% વધારો થયો હોય તો પાછલા વર્ષમાં વપરાયેલ માલની પડતર કેટલી હશે. ?
₹.40,000
₹.44,000
₹. 4,84,000
₹. 4,00,000
તુલનાત્મક પત્રકો દ્વારા નાણાકીય પત્રકોનું કેવું વિશ્લેષણ કરી શકાય. ?
આડું વિશ્લેષણ
ઉભું વિશ્લેષણ
આડું - ઉભું બંને વિશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાકીય પત્રકોનું વિશ્લેષણ.........
ફક્ત પરિણામો રજૂ કરે છે.
ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે.
અર્થઘટન કરે છે.
ઉપરનામાંથી એકેય નહિ
...... માટે નફા - નુકસાન નું પત્રક તેમજ પાકું સરવૈયું ઉભા સ્વરૂપે નિર્ધારિત નમૂનામાં જ તૈયાર કરવું ફરજિયાત છે. ?
ભાગીદારી પેઢી
એકાંકી વેપારી પેઢી
વીમા કંપની, વીજળી કંપની અને બેંકિંગ કંપની સિવાયની કંપનીઓ
બધી જ કંપનીઓ
કંપનીનાધારા 2013ની કલમ 2 (40 ) મુજબ કંપનીના નાણાકીય પત્રકોમાં નીચેનામાંથી કેનો સમાવેશ થાય છે. ?
નાણાકીય વર્ષના અંતે પાકું સરવૈયું
નાણાકીય વર્ષ માટે નફા-નુકસાન ખાતું
નાણાકીય વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક
આપેલા બધાનો
પાકુ સરવૈયુ ......જ્યારે નફા - નુકસાન નું પત્રક...... તૈયાર કરવામાં આવે છે.
ચોક્કસ હિસાબી સમય માટે ,ચોક્કસ દિવસના રોજ
ચોક્કસ દિવસના રોજ , ચોક્કસ હિસાબી સમય માટે
ચોક્કસ દિવસના રોજ , ચોક્કસ દિવસના રોજ
ચોક્કસ હિસાબી સમય માટે ,ચોક્કસ હિસાબી સમય માટે
......એ કંપનીની નાણાંકીય સ્થિતિ દર્શાવે છે ,જ્યારે ......એ નાણાકીય કામગીરીનો દેખાવ દર્શાવે છે.
પાકું સરવૈયું , નફા - નુકસાનનું પત્રક
પાકું સરવૈયું , રોકડ પ્રવાહ પત્રક
નફા - નુકસાનનું પત્રક , રોકડ પ્રવાહ પત્રક
નફા - નુકસાનનું પત્રક પાકું સરવૈયું
નાણાકીય પત્રકોને ક્યા પત્રકો કહેવામાં આવે છે. ?
ઐતિહાસિક પત્રકો
રાજકીય પત્રકો
વેપારી પત્રકો
સામાજિક પત્રકો
કંપનીધારા 2013ના પરિશિષ્ટ = lll મુજબ ......નિર્ધારિત નમૂનામાં જ તૈયાર જ કરવું / કરવા ફરજીયાત છે.
માત્ર પાકું સરવૈયું
માત્ર નફા-નુકસાનનું પત્રક
પાકું સરવૈયું અને નફા - નુકસાન નું પત્રક બંને
આપેલ પૈકી એક પણ નહિ
કંપનીધારા 2013ના પરિસ્થિતિ = lll મુજબ નફા - નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું ......સ્વરૂપમાં તૈયાર કરવું ફરજિયાત છે. ?
ફક્ત આડા કે T સ્વરૂપે
ફક્ત ઉભા સ્વરૂપે
આડા કે ઉભા ગમે તે સ્વરૂપે
એક પણ સ્વરૂપે નહીં
કંપનીના પાકા સરવૈયામાં નીચેનામાંથી કોનો " બિનચાલુ જવાબદારીમાં " સમાવેશ થાય છે. ?
ટૂંકા ગાળાનાં ઉછીનાં નાણાં
વેપારી દેવાં
અન્ય ચાલુ જવાબદારીઓ
લાંબા ગાળાનાં ઉછીનાં નાણાં
કંપનીના પાકા સરવૈયામાં નીચેનામાંથી કોનો "ચાલુ મિલકતમાં " સમાવેશ થતો નથી. ?
દ્રશ્ય મિલકતો
વેપારી લેણાં
ટૂંકા ગાળાની લોન અને ધિરાણ
માલસામગ્રી
કંપનીના નફા - નુકસાન પત્રકમાં નીચેનામાંથી કોનો "નાણાકીય પડતરમાં " સમાવેશ થાય છે. ?
પ્રોવિડન્ટ ફંડમાં ફાળો
ઓડિટ ફી
બેંક લોન પર વ્યાજ
મળેલ વ્યાજ
