wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KG COM 12th Gujrati

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

બાનુ હેત કેવું છે

a)

શીરા જેવું

b)

રસગુલ્લાની ચાસણી જેવુ

c)

લાડવા જેવું

d)

બોર જેવું

2.

સુખ નો હિચકો કોણ ખાઈ રહ્યું છે

a)

બા બાપુજી

b)

માતા-પિતા

c)

ભાઈ બહેન

d)

પતિ પત્ની

3.

સેલ્વી પંકજમ પાઠ ના લેખક નું નામ જણાવો

a)

નિરંજન ભગત

b)

દિલીપ નાગજી ભાઈ રાણપુરા

c)

આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

d)

પ્રફુલ્લ નંદશંકર દવે

4.

સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

નવલિકા

b)

ટૂંકી વાર્તા

c)

એ અને બી બંને

d)

નવલકથા

5.

સેલ્વી પંકજમ પાઠ કઈ કૃતિ માંથી લેવામાં આવે

a)

આગંતુક

b)

યાયાવરી

c)

છંદોલય બૃહદ

d)

હિન્દુ ધર્મની બાળપોથી

6.

બાની કઇ સમસ્યાની વાત કરવામાં આવી છે

a)

ગરીબીની

b)

વર્ષોની એકલતાની

c)

અંધાપાની

d)

મોતની

7.

સુખડી બનાવી કોણ ખવડાવે છે

a)

બા

b)

ભાભી

c)

પત્ની

d)

ઉપરોક્ત તમામ

8.

પથ્થર થર થર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ગીત

b)

ગઝલ

c)

સોનેટ

d)

આખ્યાન

9.

નીચેનામાંથી કયું પાત્ર સેલ્વી પંકજમ નું છે

a)

દેવરાજ

b)

પરભુ

c)

વીજુ

d)

નારાયણજી

10.

આગંતુક નવલિકા કોની છે

a)

ધીરુબહેન પટેલ

b)

દિલીપ રાણપુરા

c)

પ્રફુલ્લ નંદશંકર દવે

d)

આનંદશંકર ધ્રુવ

11.

બા સેનાથી ડરતા નથી

a)

જીવતર થી

b)

મોતથી

c)

જગડવા થી

d)

વાહનમાં બેસવા થી

12.

બાની આંખો રોજ કોની રાહ જુએ છે

a)

ટપાલીની

b)

ટપાલની

c)

દાદાની

d)

મોતની

13.

શબરી જી ને કોણ ફળી ગયું હતું

a)

રામ

b)

બોર

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

14.

બા સેમા ઘી રેડી રેડી સૌને ખવડાવે છે

a)

લાડવા માં

b)

રોટલા માં

c)

રોટલીમાં

d)

સુખડી માં

15.

આખા કુટુંબનો ખ્યાલ કોણ રાખતું

a)

બાપુજી

b)

બા

c)

ભાઈ

d)

ભાભી

16.

મુકેશ જોશીને હરીન્દ્ર દવે એવોર્ડ કઈ સાલમાં એનાયત થયો હતો

a)

2008

b)

2009

c)

2010

d)

2011

17.

વેકેશનની રાહ વધુ કોણ જોતું હોય

a)

બાળકો

b)

શિક્ષક

c)

આચાર્ય

d)

વતનમાં રહેતા વડીલો

18.

કોના દિલમાં દયા જાગી

a)

ગામલોકોના

b)

ઓલિયાના

c)

કવિના

d)

ઉપરોક્ત તમામ

19.

સેલ્વી પંકજમ કયા ક્ષેત્રમાં મોખરે રહી હતી

a)

નર્તન

b)

વકતૃત્વ

c)

લેખન

d)

ઉપરોક્ત તમામ

20.

પથ્થર થર થર ધ્રુજે કાવ્યમાં શાની પ્રેરણા આપી છે

a)

સદભાવના રાખવાની

b)

પાપ ન કરવાની

c)

આંતરખોજની

d)

સંત બનવાની

21.

પથ્થર થર થર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે

a)

નરસિંહ મહેતા

b)

શ્યામ સાધુ

c)

નિરંજન ભગત

d)

ઈસુ ખ્રિસ્ત

22.

દિલમાં રામ વસવા રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો

a)

દિલમાં રામ હોવા

b)

રામ પાસે હોવા

c)

દિલમાં દયા હોવી

d)

ઉપરોક્ત તમામ

23.

કહેવા યોગ્ય ન હોય તેવી વાત

a)

કલુષિત

b)

અકથ્ય

c)

અયોગ્ય

d)

ઉપરોક્ત તમામ

24.

ડાઘા શોધવા રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો

a)

મેલ શોધવો

b)

દોષો શોધવા

c)

શાહી શોધવી

d)

એક પણ નહીં

25.

મૂર્તિ કંડારાઈ જવી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો

a)

મૂર્તિ બની જવી

b)

મૂર્તિ તૂટી જવી

c)

ચહેરો રુદય માં સ્થિર થવો

d)

ઉપરોક્ત તમામ

26.

ભેરુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો

a)

મિત્ર

b)

દોસ્ત

c)

ભાઈબંધ

d)

ઉપરોક્ત તમામ

27.

ખરાબ ચાલ ચલગત વાળી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

અબડા

b)

નારી

c)

બાયડી

d)

કુલટા

28.

નીચેનામાંથી કયું સંત નું લક્ષણ છે

a)

નિત્ય સ્વસ્થ હોય

b)

નિત્ય શાંત હોય

c)

નિત્ય આનંદમગ્ન હોય

d)

ઉપરોક્ત તમામ

29.

નીચેનામાંથી કઈ કૃતિ નિરંજન ભગતની નથી

a)

છંદોલય

b)

ત્રાણ

c)

કિન્નરી

d)

અલ્પવિરામ

30.

ફરજંદ તળપદા શબ્દોનો સિસ્ટ શબ્દ આપો

a)

ફળ

b)

સંતાન

c)

દાતણ

d)

ફણસ

31.

નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી

a)

નારિયેળ

b)

પથ્થર

c)

સુનકાર

d)

પ્રશંસા

32.

કચરો નાખવા ની જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

રસ્તો

b)

કુંડી

c)

ચાટ

d)

ઉકરડો

33.

સેલ્વી પંકજમે એમ એસ સી હોમ સાયન્સ ક્યાં રહીને પૂર્ણ કર્યું હતું

a)

ગાંધીગ્રામ

b)

વડોદરા

c)

દક્ષિણમાં

d)

મુંબઈમાં

34.

નીચેનામાંથી કયો શબ્દ પંકજમ્ નો સમાનાર્થી નથી

a)

પંકજ

b)

પંક

c)

કમળ

d)

નીરજ

35.

બાના ઘરમાં કોણ પહેરો ભરે છે

a)

સૂનકાર

b)

સન્નાટો

c)

ઉપરોક્ત બંને

d)

એક પણ નહીં

36.

નિરંજન ભગત ના તમામ કાવ્યસંગ્રહો કયા ગ્રંથમાં સમાવિષ્ટ થયા છે

a)

છંદોલય

b)

કિન્નરી

c)

33 કાવ્યો

d)

છંદોલય બૃહત

37.

ભાંજગડ તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો

a)

ભાંગ

b)

ગડમથલ

c)

ભાંગી જવું

d)

ભાગી જવું

38.

બા એકલા જીવે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો

a)

ગીત

b)

લોકગીત

c)

ગઝલ

d)

સોનેટ

39.

ઈવા ડેવ કોનું ઉપનામ છે

a)

આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

b)

નિરંજન નરહરિ ભગત

c)

મુકેશ દુર્ગેશભાઇ જોશી

d)

પ્રફુલ્લ નંદશંકર દવે

40.

નારાયણજી કયા પાઠ નું પાત્ર છે

a)

સત્યાગ્રહશ્રમ

b)

અમરનાથની યાત્રા એ

c)

સેલ્વી પંકજમ

d)

આંસુ ભીનો ઉજાસ

41.

નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે

a)

પથ્થર

b)

સુશોભન

c)

દિવાલ

d)

પૂર્વગ્રહ

42.

સિપાઇઓને રહેવાની ઓરડીઓ ની હાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

ટેર્નામેન્ટ

b)

બરાક

c)

ફ્લેટ

d)

ઝૂંપડી

43.

નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે

a)

નરક

b)

અદ્રશ્ય

c)

કલુષિત

d)

દરમિયાન

44.

પીંજેલા રૂ નો બનાવેલો લાંબો આકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો

a)

પીંજારો

b)

દોરડું

c)

પૂણી

d)

ગાદલું

45.

સ્વર્ગ શબ્દ નો સાચો વિરોધી શબ્દ જણાવો

a)

નર્ક

b)

નર્કાગાર

c)

નરક

d)

ઉપરના તમામ

46.

બા સૌને શું ખવડાવે છે

a)

શીરો

b)

સુખડી

c)

દૂધપાક

d)

રસગુલ્લા

47.

મહેમાન શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો

a)

જજમાન

b)

યજમાન

c)

નજમાન

d)

સજ માન

48.

બા એકલા જીવે કાવ્યના આધારે હોજ ખાલી થવો નો અર્થ શું થાય

a)

કુંડમાં પાણી ન રહેવું

b)

કુંડ ખાલી થવો

c)

ટપાલી નો થેલો ખાલી થયો

d)

ઉપરોક્ત એક પણ નહિ

49.

નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી

a)

શ્વેત

b)

ભાસ્કર

c)

સફેદ

d)

ધવલ

50.

સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળ નો મૂળ પાક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

સુખડી

b)

ગોળ

c)

પાયો

d)

પાક રસ