Worksheets9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-4 (19.10.2020)
Total questions: 5
Worksheet time: 18mins
Name
Class
Date
1.
એક ત્રિકોણાકાર બગીચા ABCની બાજુઓની 120m, 80m અને 50m છે. અર્ધપરિમિતિ = ...........Mo
a)
100
b)
105
c)
115
d)
125
2.
એક ત્રિકોણાકાર બગીચા ABCની બાજુઓની 120m, 80m અને 50m છે. બગીચાનું ક્ષેત્રફળ = ......... Mo
a)
37515
b)
27515
c)
32515
d)
22515
3.
ત્રિકોણની ત્રીજી બાજુ = ............ Com
a)
અર્ધપરિમિતિ - (બે બાજુના માપનો સરવાળો)
b)
અર્ધપરિમિતિ - (ત્રણ બાજુના માપનો સરવાળો)
c)
અર્ધપરિમિતિ - (એક બાજુના માપનો સરવાળો)
d)
પરિમિતિ - (બે બાજુના માપનો સરવાળો)
4.
એક ત્રિકોણની પરિમિતિ 32cm અને બે બાજુ 8cm અને 11cm હોય, તો તેની ત્રીજી બાજુનું માપ = ......... Ld
a)
11
b)
12
c)
13
d)
14
5.
એક ત્રિકોણની પરિમિતિ 32cm અને બે બાજુ 8cm અને 11cm હોય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. Mo
a)
630
b)
830
c)
1030
d)
1230
100 %
