NEW
Font size
WorksheetsOTR - 3 SCIENCE
Total questions: 40
Worksheet time: 30mins
વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો ................. છે.
ઘર્ષણ
આકર્ષણ
વીજભાર
અપાકર્ષણ
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ............. છે.
મંગળ
બુધ
ગુરૂ
શુક્ર
ભૂકંપના કેન્દ્રને શું કહે છે ?
એપિસેન્ટર
પોપડો
પ્લેટ
આવરણ
પૃથ્વીની સૌથી નજીકનો પાડોશી ગ્રહ ............. છે.
મંગળ
ગુરૂ
શનિ
શુક્ર
સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
આકાશમાં કોઈ ચોક્ક્સ આકાર બનાવતા તારાનાં જૂથને .......... કહે છે.
સૂર્યમંડળ
ઉપગ્રહ
નક્ષત્ર
લઘુગ્રહ
વીજળીના વાહકો ઈમારતોને વીજળીનાં પડવાની અસરોથી બચાવી શકે છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
......... ગ્રહ રંગમાં લાલાશ પડતો દેખાય છે.
શનિ
બુધ
ગુરૂ
મંગળ
ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગોને શું કહે છે ?
સિસ્મોગ્રાફ
સિસ્મીક તરંગો
એપિસેન્ટર
આવરણ
ગુરૂ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે ?
500
850
1700
1300
પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહે છે ?
સુનામી
વીજળી
ભૂકંપ
દાવાનળ
ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા ?
નિલ આર્મસ્ટ્રોંગ
એડવિન આલ્ડ્રીંન
એડવર્ડ જેનર
રોબર્ટ હૂક
26 જાન્યુઆરી , 2001ના રોજ મોટો ભૂકંપ કયાં આવેલો હતો ?
કાશ્મીર
રાજસ્થાન
ઓડિશા
ગુજરાત
સૂર્યની સૌથી દૂરનો ગ્રહ ........... છે.
યુરેનસ
નેપ્ચયુન
શનિ
ગુરૂ
જે - તે પદાર્થ વીજભારીત છે કે નહીં તે જાણવા ................ નો ઉપયોગ થાય છે.
સિસ્મોગ્રાફ
રિકટર સ્કેલ
ઇલેક્ટ્રોસ્કોપ
થર્મોમીટર
તારાઓ પૂર્વ થી પશ્ચિમ દિશામાં ખસતાં દેખાય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
............ નામના અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાંથી થતા તણખા એ સમાન ઘટનાઓ છે.
રોબર્ટ કોશ
બેન્ઝામિન ફ્રેન્કલીન
રોબર્ટ હૂક
લૂઈ પાશ્વર
ચંદ્ર કયાં દિવસે બિલકુલ દેખાતો નથી ?
પૂનમ
ચંદ્રની કળા
અમાસ
નક્ષત્ર
ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા કઈ છે ?
CSR
CBRI
INSAT
ISR
શર્મિષ્ઠા તારાજૂથનો આકાર ........... જેવો છે.
કડછા
W કે M
પ્રશ્નાર્થ ચિહ્નન
ડમરૂ
ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને શું કહે છે ?
સિસ્મોગ્રાફ
ઇલેક્ટ્રોસ્કોપ
સિસ્મીક તરંગ
રિકટર સ્કેલ
કયો આકાશી પદાર્થ " ખરતા તારા " થી ઓળખાય છે ?
લઘુગ્રહ
ધૂમકેતુ
ઉલ્કા
ઉપગ્રહ
ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ ......... હતો.
INSAT
IRS
આર્યભટ્ટ
EDUSAT
પૃથ્વીમાં થતી ધ્રુજારીનાં તરંગોને માપવા કયું સાધન વપરાય છે ?
ઇલેક્ટ્રોસ્કોપ
સિસ્મોગ્રાફ
રિકટર સ્કેલ
બેરોમીટર
સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે ?
પૃથ્વી
મંગળ
યુરેનસ
શુક્ર
ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ?
30 દિવસ
76 વર્ષ
365 દિવસ
850 વર્ષ
વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારનાં વહનની ક્રિયાને શું કહે છે ?
ભૂકંપ
વિદ્યુત
અર્થીગ
ભૂસ્ખલન
પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે ........... કિમી છે.
3,00,000
5,00,000
4.3 પ્રકાશવર્ષ
8 પ્રકાશ મિનિટ
ભારતના ઉત્તર કાશ્મીરમાં કયાં 8 ઓક્ટોબર, 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો હતો.
ભૂજ
રૂરકી
લદાખ
ઉરી અને તંગધાર
મંગળ અને ગુરૂ ની કક્ષાઓ વચ્ચે શું આવેલાં છે ?
ઉપગ્રહો
નક્ષત્રો
લઘુગ્રહો
ધૂમકેતુઓ
ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે ?
8 પ્રકાશમિનિટ
8 પ્રકાશવર્ષ
15 લાખ કિમી
3 લાખ કિમી
હિંદ મહાસાગરમાં સુનામી ક્યારે આવી હતી ?
26 જાન્યુઆરી, 2004
26 ડિસેમ્બર, 2008
26 જાન્યુઆરી, 2008
26 ડિસેમ્બર, 2004
(1) આંતરિક ગ્રહો (a) શનિ, યુરેનસ
(2) બાહ્ય ગ્રહો (b) પૃથ્વી, મંગળ
(3) પૃથ્વીનો ઉપગ્રહ (c) ચંદ્ર
1 - b , 2 - a , 3 - c
1 - a , 2 - b , 3 - c
વિનાશક હોય તેવા ભૂકંપની રિકટર સ્કેલ પર તીવ્રતા ............ હોય છે.
7
7 થી ઓછી
7 થી વધુ
3 થી 7
ચંદ્ર કયાં દિવસે સંપૂર્ણ ગોળ દેખાય છે.
અમાસ
પૂનમ
15 જૂન
21 જૂન
ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને શું કહે છે ?
સિસ્મીક ઝોન
સિસ્મિક તરંગો
ઇલેક્ટ્રોસ્કોપ
માઇક્રોસ્કોપ
ધ્રુવનો તારો હંમેશા ........... દિશામાં જ દેખાય છે.
પશ્ચિમ
દક્ષિણ
પૂર્વ
ઉત્તર
