wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9th Maths Ch-12 હેરોનનું સૂત્ર Quiz-7 (27.10.2020)

Total questions: 5

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ = ½ ................ Com

a)

વિકર્ણ × વિકર્ણપરના વેધનો ગુણાકાર

b)

વિકર્ણ × વિકર્ણપરના વેધનો ભાગાકાર

c)

વિકર્ણ × વિકર્ણપરના વેધનો સરવાળો

d)

વિકર્ણ × વિકર્ણપરના વેધનો બાદબાકી

2.

ચતુષ્કોણ ABCDમાં AB=40cm, BC=35cm, CD=48cm, AD=29cm અને BD=29cm હોય, તો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ = ...... Ld

a)

420

b)

400

c)

410

d)

430

3.

ચતુષ્કોણ ABCDમાં AB=40cm, BC=35cm, CD=48cm, AD=29cm અને BD=29cm હોય, તો ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ = ...... Ld

a)

508

b)

504

c)

512

d)

500

4.

ચતુષ્કોણ ABCDમાં AB=40cm, BC=35cm, CD=48cm, AD=29cm અને BD=29cm હોય, તો ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ = ...... Ld

a)

900

b)

912

c)

924

d)

936

5.

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં AB=9, BC= 10cm અને AC=17cm હોય, તેનું ક્ષેત્રફળ શોધો. Com

a)

220

b)

230

c)

240

d)

250