Worksheets31 novembar -2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
મોહન કેવી રીતે પકડાઈ ગયો ?
a)
મોહન એકદમ બોલી ઉઠ્યો તેથી... .
b)
મોહનનો પગ દેખાતો હતો તેથી...
2.
નીચે આપેલ શબ્દમાંથી પાઠમાં આવતા શબ્દ શોધો.
a)
પોપટ
b)
દેવદૂત
c)
માલિક
d)
આજ્ઞા
3.
યમરાજ કોની ઉપર ગુસ્સે થયા ?
a)
દેવદૂત ઉપર
b)
મોહન ઉપર
4.
યમરાજ દૂત ઉપર ગુસ્સે કેમ થયા ?
a)
મોહનેને લીધા વગર આવ્યા તેથી
b)
મોહનની જગ્યાએ કોઈ બીજાને લાવ્યા તેથી.
5.
મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ શું હતું ?
a)
મોહન
b)
જગમોહન
6.
યમરાજે કોને બુદ્ધિ ચલાવવાનું કહ્યું ?
a)
મોહનને
b)
દૂતને
7.
દૂતને ખાલી હાથે આવેલા જોઇને શંકર ગુસ્સે થયા.
a)
સાચું
b)
ખોટું
8.
શી ભૂલ છે ? - વાક્ય કોણ બોલે છે ?
a)
મોહન
b)
દૂત
9.
મૂર્તિઓ બનાવનાર - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
a)
શિલ્પી
b)
કલાકાર
10.
પ્રાણ - શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
a)
જીવ
b)
મૃત્યુ
100 %
