WorksheetsSS STD8 QZ14/9 NOV 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL આફ્રિકાનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ .......નું બનેલું છે. An , HEC , PRZ
a)
ઉચ્ચપ્રદેશો
b)
રણપ્રદેશો
c)
ફાટખીણ
d)
ગિરિમાળાઓ
2.
આફ્રિકાની ગિરિમાળાઓનો સૌથી ઊંચો પર્વત ...... છે. An , TC , DZ
a)
ટૂબકલ
b)
કિલીમાંજારો
c)
એટલાસ
3.
સહરાનો રણપ્રદેશ આફ્રિકામાં આવેલો છે - હા કે ના ? Ev , ISF , DZ
a)
હા
b)
ના
4.
વિશ્વની સૌથી મોટી ફાટખીણ ...... આફ્રિકામાં છે. Com , TC , DZ
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
5.
MLL આફ્રિકા ખંડના ભૂપૃષ્ઠ વિષે માહિતી આપતો ફ્લો ચાર્ટ બનાવો. ફોટો પાડીને મોકલો. Syn , ISF , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
