wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નામાવલિ ડેમો

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

તમે કોણ છો ?

a)

દીપા

b)

અક્ષર

c)

જાહન્વી

d)

એક પણ નહીં

2.

સ્વામી શેમાં રાજી છે?

a)

એકતા

b)

સંપ

c)

દિવ્ય ભાવ

d)

આપેલ તમામ

3.

અક્ષરરુપ થઈ....

a)

બ્રહ્મરુપ થવું

b)

એકાંતિક થવું

c)

પુરુષોત્તમની ભક્તિ કરવી

d)

આપેલ તમામ

4.

સત્સંગ દીક્ષા સંસ્કૃતમા કોણે લખી...

a)

મહંતસ્વામી મહારાજ

b)

ભદ્રેશસ્વામી

c)

આદર્શજીવનસ્વામી

d)

અક્ષરકીર્તિસ્વામી

5.

મહંતસ્વામી મહારાજ નું પ્રિય વચનામૃત....

a)

મધ્ય નું ૧૭

b)

અંત્ય નું ૧૩

c)

અંત્ય નું ૫

d)

પ્રથમ નું ૫

6.

શિક્ષાપત્રિ ના શ્લોક કેટલા છે?

a)

૨૨૧

b)

૨૧૨

c)

૨૧૧

d)

૨૨૨

7.

સ્વામી એટલે અક્ષર , નારાયણ એટલે.....

a)

બ્રહ્મ

b)

ગુણાતીતાનંદ સ્વામી

c)

પરબ્રહ્મ

d)

પુરુષોત્તમ

8.

તેજનું વચનામૃત ક્યું છે ?

a)

પ્રથમનું તેરમું

b)

મધ્યનું સોળમું

c)

મધ્યનું તેરમું

d)

પ્રથમનું ત્રેવીસમું

9.

પ્રથમ પ્રકરણના કેટલા વચનામૃતો છે?

a)

૭૫

b)

૭૮

c)

૭૪

d)

૭૬

10.

ગાદીએ આવ્યા ત્યારે મહંતસ્વામી મહારાજ નો પ્રથમ જન્મદિવસ કેટલામો અને ક્યાં ઉજવાયો ?

a)

૮૫ , મુંબઈ

b)

૮૫, લંડન

c)

૮૪, બોચસણ

d)

૮૫, બોચાસણ