wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5 decembar 2-3-4-

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કુકર્મ - શબ્દનો વિરોધી શબ્દ આપો .

a)

સત્કર્મ

b)

ખરાબ કર્મ

c)

પાપી

d)

દુષ્ટ

2.

ગહન - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

સુગમ

b)

ઊંડું

3.

ચર - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

અચર

b)

માન

c)

ઓછુ

4.

ખૂબી -શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

ખામી

b)

હોશિયાર

5.

ચપળ - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

સુસ્ત

b)

ચાલાક

6.

ખેદ - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

હર્ષ

b)

ભાવના

7.

ગર્વ - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

નમ્રતા

b)

ધ્રુણા

8.

ખુવાર - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

આબાદ

b)

તાકાતવર

9.

ખલાસ - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

વધેલું

b)

નકામું

10.

ખુદનું - શબ્દનો વિરોધી શબ્દ આપો.

a)

પારકું

b)

ગામનું