wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12 December 2,3,4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચતુર - શબ્દનો અર્થ આપો ?

a)

ચાલાક

b)

હોશિયાર

c)

આપેલ બન્ને વિકલ્પ સાચા

2.

અપમાન - શબ્દનો અર્થ આપો.

a)

તિરસ્કાર

b)

પકડવું

3.

ભાન કરાવવું - રૂઢિપ્રયોગ આપો.

a)

સાચી સમજ આપવી

b)

મહામૂર્ખ હોવું

4.

" જેવો હુકમ , નામદાર ! " - વાક્ય કોણ બોલે છે ?

a)

બિરબલ

b)

દરબારી

5.

ઘોડા પર સવારી કરનાર- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

ઘોડેસવાર

b)

ભારો

6.

ઘાસ વગેરે એક સાથે કરીને ભેગો કરેલો જથ્થો - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

ભારો

b)

વાડ

7.

નામ અને રહેઠાણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

નામઠામ

b)

અપમાન

8.

મૂરખના સરદાર હોવું - રૂઢિપ્રયોગ આપો.

a)

મહામૂર્ખ હોવું

b)

સાચી સમજ હોવી

9.

સરદાર અને નામદાર - શબ્દકોશ પ્રમાણે પ્રથમ શબ્દ આવતો શોધો.

a)

નામદાર

b)

સરદાર

10.

બિરબલ અને અકબર શબ્દકોશ પ્રમાણે બીજો અક્ષર શોધો .

a)

અકબર

b)

બિરબલ