Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

અ, ____, ઇ

a)

આ

b)

અ

c)

અઃ

2.

ઈ, ____, ઊ

a)

ઇ

b)

ઉ

c)

ઋ

3.

એ, ____, ઓ

a)

ઔ

b)

અં

c)

ઐ

4.

ઔ, ____, અઃ

a)

અં

b)

ઋ

c)

ઑ

5.

ઘ, ____, ચ

a)

ઙ

b)

છ

c)

ઞ

6.

જ, ____, ઞ

a)

ટ

b)

ઝ

c)

ઞ

7.

ટ, ____, ડ

a)

ઢ

b)

થ

c)

ઠ

8.

ણ, ____, થ

a)

ત

b)

ન

c)

ય

9.

દ, ____, ન

a)

ઘ

b)

ધ

c)

લ

10.

ફ, _____, ભ

a)

મ

b)

લ

c)

બ

11.

આ થી શરૂ થતો શબ્દ શોધો

a)

અજગર

b)

એક

c)

આગગાડી

12.

ઊ થી શરૂ થતો શબ્દ શોધો.

a)

ઊંચકવું

b)

ઉપર

c)

ઈડર

13.

અં થી શરૂ થતો શબ્દ શોધો.

a)

અક્ષર

b)

અંબાડી

c)

એકતા

14.

ચ વ્યંજન થી શરૂ થતો શબ્દ શોધો

a)

સરળ

b)

રમત

c)

ચકલી

15.

પ વ્યંજન થી શરૂ થતો શબ્દ શોધો.

a)

પવન

b)

યજ્ઞ

c)

થરમૉસ

16.

ત્ર વ્યંજન થી શરૂ થતો શબ્દ શોધો.

a)

શ્રમિક

b)

ત્રિકોણ

c)

ક્ષમા

17.

જ્ઞ વ્યંજન થી શરૂ થતો શબ્દ શોધો.

a)

ત્રણ

b)

ક્ષત્રિય

c)

જ્ઞાની

18.

ગુલાબી રંગ નું ચિત્ર શોધો.

a)
b)
c)
19.

લાલ રંગનું ચિત્ર શોધો.

a)
b)
c)
20.

ફળ શોધો.

a)
b)
c)
21.

શાકભાજી શોધો.

a)
b)
c)
22.

ફૂલ શોધો.

a)
b)
c)