NEW
Font size
Worksheets5- ch-9 કદર
Total questions: 20
Worksheet time: 10mins
વાલો કેસરિયો _ ઘોડા વેચવા ગયો.-ખાલી જગ્યા પૂરો.
રાજકોટ
વડોદરા
અમદાવાદ
વાલો કેસરિયો ક્યાં ગામ નો ચારણ હતો.?
ગારણી
ગરણી
ચારણી
વાલો કેસરિયો શેનો વેપારી હતો?
ઘોડા લેવા-વેચવાનો
તબેલા લેવા-વેચવાનો
ઘોડા ભાડે આપવા નો
વાલા કેસરોયા પાસે કેવા ઘોડા હતા?
પાણીપંથા
આળસુ
ખાઉધરા
વડોદરા ને કોણે રામ રામ કર્યા ?
વાલા એ
શેઠે
રઘોબા એ
વાલા કેસરિયાની કદર _ના સૂબા રઘોબા એ કરી._ખાલી જગ્યા પૂરો.
અજમેર
અમરેલી
આણંદ
ગરણી ગામ ની રૂડપ _ વળગે એવી હતી. -ખાલી જગ્યા પૂરો.
આંખે
કાને
પેટે
કરણુકી નદીના પાણી ખાંડ જેવા મીઠા હતા.- ખરું કે ખોટું
ખોટું
ખરું
વાલા કેસરિયા ની જાતિ કેવી હતી?
મરાઠી
ભરવાડ
ચારણ
વાલા કેસરિયા ના તબેલા માં અરબી, પંજાબી, કચ્છી તેમજ _ ઘોડા હતા. - ખાલી જગ્યા પૂરો.
મરાઠી
કાઠિયાવાડી
અમરેલીના
વાલો કેડ માં શું બાંધતો હતો?
વાંસણી
પટ્ટો
કમરપટ્ટો
ગરણી ગામ _નદીના કાંઠે આવેલુ છે.-ખાલી જગ્યા પૂરો.
કણઉકિ
કરણુકી
કરનુકઈ
આઈ કોને જોઈને વિચારમાં પડી ગયા.?
રાજા
સિપાઈ
શેઠ
વાટ ખર્ચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા હતા?
પાંચસો
હજાર
પાંચ હજાર
મરાઠા યુવાન નું નામ શું હતું?
રાઘોબા
રધુબા
રબૂબા
મરાઠા યુવાનને માથે _ની ટાંપ ની આફત આવી.-ખાલી જગ્યા પૂરો.
લેણદાર
દેણદાર
સૈનિક
સૂબા એ _ના પતરાં પર લખાણ કરાવ્યું.- ખાલી જગ્યા પૂરો.
સ્ટીલ
સોના
તાંબા
"જગદંબા તમારી ભેર કરે" - આ વાક્ય કોણ બોલે છે.
વાલો
આઈ
સૈનિક
"ભાઈ, તારો મારગ તારી રાહ જોવે છે, હાલતો થા."- આ વાક્ય કોણ બોલે છે.
વાલો
શેઠ
સૂબો
સિપાઈ વાલાને ક્યાં લઈ ગયા?
જેલ
કચેરી
ઘરે
