wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 December 2,3,4,

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો ?

a)

માથા પર

b)

બગલમાં

c)

ઘોડાની પીઠ પર

2.

છઠ્ઠો મૂરખ નો સરદાર કોણ હતો ?

a)

અકબર

b)

બિરબલ

c)

દરબારી

3.

એક માણસ રેતીના ઢગલાં માં શું શોધતો હતો ?

a)

હીરાની વીંટી

b)

કાંડા ઘડિયાળ

c)

હીરાની વીંટી

4.

અકબરે કેટલા મૂરખ શોધવાનુ કહ્યું હતું ?

a)

ચાર

b)

આઠ

c)

5.

અકબરે મૂરખના સરદાર શોધવાનું કામ કોને આપ્યું ?

a)

બીરબલને

b)

દરબારીને

6.

ઘોડેસવારે ધાસનો ભારો ક્યાં મૂકવાનો કહ્યું ?

a)

માથા પર

b)

ગાડા માં

7.

એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો ?

a)

સોનાની વીંટી

b)

ઘડિયાળ

8.

ઘોડે સવારે ઘાસનો ભારો કયા મૂક્યો હતો ?

a)

માથા પર

b)

નીચે

9.

ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા પર શા માટે મૂક્યો ?

a)

ઘોડો નબળો હોવાથી

b)

ગાડી તેની પાસે ન હોવાથી

10.

બિરબલ કોણ હતો ?

a)

દરબારી

b)

નોકર