Worksheetsધોરણ 9 First Terminal Sub : Science Dt : 16-12-2020
Total questions: 20
Worksheet time: 20mins
બરફ પાણી ઉપર તરે છે કારણ કે ......
તેની ઘનતા પાણી કરતાં વધુ હોવાથી
તેની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી
તેના કણો વચ્ચેનો આંતરઆણ્વીય અવકાશ ઓછો હોવાથી
એકપણ નહીં
ઉત્કલનબિંદુથી ઓછા (નીચા) તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા (ઘટના)ને શું કહે છે ?
ઠારણ
ઊર્ધ્વીકરણ
બાષ્પીભવન
પ્રવાહીકરણ
સૂકો બરફ કોને કહેવાય ?
પ્રવાહી CO2
ઘન CO2
વાયુમય CO2
આપેલા બધાજ
કોપર સલ્ફટ (CuSO4) અને પાણી એ કેવા પ્રકારનું મિશ્રણ ગણી શકાય ?
સમાંગ
વિષમાંગ
સંતૃપ્ત
ભૌતિક
એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓમાં મિશ્રણને કયા સાધનનો ઉપયોગ કરીને અલગ કરી શકાય છે ?
ક્રોમેટોગ્રાફી સાધનો
નિસ્યંદનના સાધનો
સેન્ટ્રિફ્યુજિંગ યંત્ર(કેન્દ્રિત્યાગી યંત્ર)
ભિન્નકારી ગળણી
કોષકેન્દ્રમાં આવેલ રંગસૂત્રો કોના બનેલ છે ?
RNA અને લિપિડ
RNA અને પ્રોટીન્સ
DNA અને પ્રોટીન
DNA અને ડિઑક્સિરિબોઝ શર્કરા
મૂળરોમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે ?
પ્રસરણ
રસસંકોચન
રસનિઃસંકોચન
આસૃતિ
કણાભસૂત્રનું અંતઃ આવરણ શા માટે ગડીઓવાળું છે ?
અંદરની બાજુએ કોઈ જગ્યા નથી.
દ્રવ્યોના વહનમાં મદદ કરે છે.
તે સપાટીનો વિસ્તાર વધારે છે.
ખોરાકનો સંગ્રહ કરે છે.
હરિતકણોત્તક પેશી વાતાવરણમાંથી કયો વાયુ મેળવી સૂર્યપ્રકાશ અને પાણીની મદદથી પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?
NO2
એમોનિયા
નાઇટ્રોજન
CO2
મૂત્રપિંડ નલિકા અને લાળગ્રંથિની નલિકાને આધાર આપતી પેશીનું નામ આપો.
સ્તંભીય અધિચ્છદ
પક્ષ્મલ અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
લાદીસમ અધિચ્છદ
સૌથી લાંબા ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે ?
0.5 મીટર
1 મીટર
1.5 મીટર
2 મીટર
જો વસ્તુની ઝડપ અને ગતિની દિશા બદલાય તો તે ..... સાથે ગતિ કરે છે.
સમાન ઝડપ
સમાન વેગ
અસમાન વેગ
(B) અને (C) બંન્ને
m/s2 એકમ .... નો છે.
વેગ
પ્રવેગ અને પ્રતિપ્રવેગ
પ્રવેગ
પ્રતિપ્રવેગ
એક કાર 2 કલાકમાં 100 km અંતર કાપે છે.
આપેલ બધા
બધા સમયમાં કારની ઝડપ 50 kmh-1 છે.
બધા સમયમાં કારની ઝડપ 50 kmh-1 ન હોઈ છે
તેની સરેરાશ ઝડપ 50 kmh-1 છે.
બાળકને પાણી જેવા પાતળા ઝાડા થવા રોગનું કારણ કયુ હોઈ શકે છે ?
બૅક્ટરિયા
વાઇરસ
પ્રજીવ
પ્રજનન ક્રિયા
જાપાનીઝ એન્સીફેલા ઇટિસ (મગજનો તાવ) ઉત્પન્ન કરવાવાળા વાઇરસ કેવી રીતે શરીરમાં પહોંચે છે ?
અશુધ્ધ પાણી પીવાથી
અશુધ્ધ હવા દ્વારા
મરછરના કરડવાથી
જાતીય સમાગમ
HIV સંક્રમણમાં વાઇરસ કયા તંત્રમાં દાખલ થાય છે ?
રોગપ્રતિકારક તંત્ર
મગજમા
ચેતાતંત્રમાં
પાચનતંત્ર
દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણદંડમાં આવેલ કઈ પેશી નમ્યતા અને યાંત્રિક આધાર આપે છે ?
દઢોત્તક પેશી
સ્થૂલકોણક પેશી
વાયુત્તક પેશી
મૃદુત્તક પેશી
કારમાં ઓડોમીટર ..... માપે છે.
ઝડપ
વેગ
પ્રવેગ
અંતર
નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાય છે ?
શરદી - ઉધરસ
ન્યુમોનિયા
ક્ષય
ત્રણેય
