WorksheetsMATHS ( OTR-5)
Total questions: 25
Worksheet time: 25mins
જે ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે , તેવા ચતુષ્કોણનો પ્રકાર જણાવો.
ચોરસ
લંબચોરસ
સમલંબ ચતુષ્કોણ
આપેલ તમામ
લંબચોરસના સામસામેના ખૂણા પૂરક હોય છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
ચતુષ્કોણના ચારેય બાજુઓનો સરવાળો
360° હોય .આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી ............. મળે.
ચોરસ
લંબચોરસ
પતંગાકાર ચતુષ્કોણ
સમબાજુ ચતુષ્કોણ
ચતુષ્કોણ PQRS માં PQ ની સામેની બાજુ ........ હોય.
PQ
QR
RS
SR
ચતુષ્કોણની સામસામેની બાજુઓની ....... જોડ હોય છે.
4
3
2
1
........... એ ચતુષ્કોણ ABCDનો એક વિકર્ણ છે.
AB
BC
CD
AC
સમબાજુ ચતુષ્કોણ ABCD માં AB =13 સેમી હોય, તો ABCDની પરિમિતિ = ......... સેમી.
13
26
39
52
આકૃત્તિ A ના ક્ષેત્રફળને સંકેત....... દ્રારા દર્શાવય છે.
a(A)
A(a)
ar(A)
એક પણ નહિ.
ત્રિકોણની કોઈ પણ ........ તેનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે.
મધ્યગા
બાજુ
રેખા
જીવા
ચોરસ ABCD માં AC = 16 સેમી હોય,તો ar(ABCD)=........ સેમી2
256
128
64
144
ચોરસ PQRS ની પરિમિતિ 12 સેમી હોય,તો ar(PQRS)= ........... સેમી2
144
12
9
48
લંબચોરસ ABCDમાં AB = 8 સેમી અને BC = 6 સેમી હોય,તો ar(ABCD) = ........ સેમી2
48
24
14
10
ચતુષ્કોણ ABCD માં
∠A=∠B=∠C=∠D હોય,તો ABCD ........ છે .સમબાજુ
સમલંબ
પતંગાકાર
લંબચોરસ
ચતુષ્કોણ ABCD માં
∠A=∠B=100° અને ∠C=80° હોય,તો ∠D=............80°
100°
120°
180°
નીચેના માથી કઈ એક ચલ બહુપદી છે ?
x2+2xy+y2
πx2−3x+11
5x2−7x+3x
x2−3+x4
બહુપદી 5−7x−3x2 માં x2 નો સહગુણક શું થાય. ?
3
-3
7
-7
x50−1 બહુપદીમાં બહુપદીની ઘાત શું થાય ?
10
20
1
50
જે બહુપદીની ઘાત 2 હોય,તો તે બહુપદીને ........ બહુપદી કહે છે.
સુરેખ
દ્વિઘાત
ત્રિઘાત
ચતુર્થ ઘાત
બહુપદી 2x+3 નું શુન્ય 23 છે.
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
બહુપદી p(y)=y2−5y+4 માટે p(2) = ...........
2
-2
10
-10
p(-5) = 10 હોય,તો -5 એ આપેલી બહુપદીનું શૂન્ય છે ?
આપેલ વિધાન સાચું છે.
આપેલ વિધાન ખોટું છે.
બહુપદીના ભાગાકારમા g(x) = ..........
ભાજ્ય બહુપદી
ભાજક બહુપદી
ભાગફળ બહુપદી
શેષ બહુપદી
bahupadi p(x)=5x−8 નું શૂન્ય ...... થાય .
85
8−5
58
5−8
બહુપદી x3−14x+1 નું પ્રમાણિત સ્વરૂપ શું થાય .
x3−14x+1
x3+x2−14x+1
x3+0x2−14x+1
એક પણ નહિ .
