wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-15 (22.12.2020)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDના

ત્રણ શિરોબિંદુઓ

A(1, 2), B(2, 4) અને C(5, 9) છે.

ચોથા શિરોબિંદુ Dના યામ શોધો.

a)

(2, 5)

b)

(3, 6)

c)

(4, 7)

d)

(5, 8)

2.

જો A(1, 2), B(2, 1) અને C(3, -4) એ સમાંતરબાજુ ચતુષ્કોણ ત્રણ શિરોબિંદુઓ હોય, તો ચોથા શિરોબિંદુ યામ શોધો.

a)

(2, 3)

b)

(-2, -3)

c)

(-2, 3)

d)

(2, -3)

3.

જો A(-4, 3), B(10, 5) અને C(12,-9) એ સમાંતરબાજુ ચતુષ્કોણ ત્રણ શિરોબિંદુઓ હોય, તો ચોથા શિરોબિંદુ યામ શોધો.

a)

(-2, -11)

b)

(-2, 11)

c)

(2, -11)

d)

(2, 11)

4.

જો A(2, 3), B(4, 5) અને C(3, 2) એ સમાંતરબાજુ ચતુષ્કોણ ત્રણ શિરોબિંદુઓ હોય, તો ચોથા શિરોબિંદુ યામ શોધો.

a)

(-5, -4)

b)

(-5, 4)

c)

(5, 4)

d)

(5, -4)

5.

ક્રમમાં ચાર શિરોબિંદુઓ (-2, -1), (1, 0), (x, 3)

અને (1,y) સમાંતરબાજુ ચતુષ્કોણના

શિરોબિંદુઓ હોય, તો x અને y શોધો.

a)

x= -4 અને y= -2

b)

x= 4 અને y= 2

c)

x= -4 અને y= 2

d)

x= 4 અને y= -2