wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-10 ગુજરાતી કૃતિ કર્તા અને પ્રકાર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

'બોલીએ ના કાંઈ' કાવ્ય ના કવિ નું નામ શું છે ?

a)

રાજેન્દ્ર કેશવલાલ શાહ

b)

ઉમાશંકર જોશી

c)

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

d)

રઈસ મણિયાર

2.

કવિ વિનોદ હરગોવિંદદાસ જોશીનું કયું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે ?

a)

શિકારી

b)

વતનથી વિદાય થતા

c)

એક બપોરે

d)

હું એવો ગુજરાતી

3.

ધોરણ 10 ના અભ્યાસક્રમમાં કેટલી ગઝલ છે ?

a)

1

b)

2

c)

3

d)

4

4.

'બેફામ' કોનું ઉપનામ છે?

a)

બરકતઅલી ગુલામહુસેન વીરાણી

b)

અબ્દુલ ગની દહીંવાલા

c)

સુરેન્દ્રસિંહજી તખ્તસિંહજી ગોહિલ

d)

રાવજી છોટાલાલ પટેલ

5.

'દીકરી' કાવ્યના કવિ નું નામ શું છે ?

a)

અશોક ચાવડા

b)

રઈશ મણિયાર

c)

રાવજી પટેલ

d)

હરીન્દ્ર દવે

6.

'રઢિયાળી રાત' માંથી કયું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં લેવામાં આવ્યું છે ?

a)

ચાંદલિયો

b)

શિકારીને

c)

શીલવંત સાધુને

d)

એક બપોરે

7.

'એક બપોરે' કાવ્યના કવિ નું નામ શું છે ?

a)

અશોક ચાવડા

b)

રઈશ મણિયાર

c)

રાવજી પટેલ

d)

હરીન્દ્ર દવે

8.

'શિકારીને' કાવ્ય ના કવિ નું નામ શું છે ?

a)

બરકતઅલી ગુલામહુસેન વીરાણી

b)

અબ્દુલ ગની દહીંવાલા

c)

સુરેન્દ્રસિંહજી તખ્તસિંહજી ગોહિલ

d)

રાવજી છોટાલાલ પટેલ

9.

'દિવસો જુદાઈના જાય છે' ગઝલના કવિનું નામ છે?

a)

બરકતઅલી ગુલામહુસેન વીરાણી

b)

અબ્દુલ ગની દહીંવાલા

c)

સુરેન્દ્રસિંહજી તખ્તસિંહજી ગોહિલ

d)

રાવજી છોટાલાલ પટેલ

10.

'વતનથી વિદાય થતા' કાવ્યના કવિ નું નામ શું છે ?

a)

જયંતિલાલ પાઠક

b)

રઈશ મણિયાર

c)

રાવજી પટેલ

d)

હરીન્દ્ર દવે