wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

23 decembar 2,3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક જંગલ હતું તેમાં\તેની સસલું રહેતું હતું. - નકામો શબ્દ છેકો.

a)

તેમાં

b)

તેની

2.

એક કૂતરો તેની/તેને પાછળ પડ્યો.- નકામો શબ્દ છેકો.

a)

તેની

b)

તેને

3.

કૂતરાથી બચવા તે/તું ખૂબ દોડ્યું. - નકામો શબ્દ શોધો.

a)

તે

b)

તું

4.

કૂતરું તેને/તેમના પકડી શક્યું નહિ. - નકામો શબ્દ શોધો.

a)

તેને

b)

તેમના

5.

તેણે/તેને કૂતરાને પૂછ્યું. - નકામો શબ્દ શોધો.

a)

તેણે

b)

તેને

6.

" કેમ તું/હું આટલું સસલું પણ ન પકડી શક્યો." - નકામો શબ્દ શોધો.

a)

તું

b)

હું

7.

તું/હું મરવા માટે દોડતો હતો. - નકામો શબ્દ શોધો.

a)

તું

b)

હું

8.

તે/ તેણે બચવા માટે દોડતું હતું. - નકામો શબ્દ શોધો.

a)

તે

b)

તેણે

9.

નીચે આપેલ શબ્દોમાંથી લીસી વસ્તુના નામ શોધો.

a)

ગાલ

b)

નવી નોટનું પાનું

c)

ચોપડીનું પહેલું પાનું

d)

આપેલા બધા વિકલ્પ લીસા

10.

નીચે આપેલ શબ્દોમાંથી સુગંધ વાળો શબ્દ શોધો.

a)

ફૂલ

b)

ધોયા વગરના વાળ