wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-2 (28.12.2020)

Total questions: 5

Worksheet time: 27mins

Name
Class
Date
1.

77m ત્રિજ્યાવાળા વર્તુળાકાર મેદાનનો

પરિધ = .......m

a)

484

b)

474

c)

464

d)

454

2.

એક વર્તુળનો પરિધ 251.2 cm છે.

તેનો ત્રિજ્યા =.........

a)

40

b)

60

c)

30

d)

80

3.

એક વર્તુળનું ક્ષેત્રફળ 5544cm2 છે.

તેનો વ્યાસ= ........

a)

42

b)

40

c)

84

d)

80

4.

એક વર્તુળનું ક્ષેત્રફળ 18634 cm2 હોય,

તેની ત્રિજ્યા= ...... .....

a)

70

b)

77

c)

140

d)

154

5.

અર્ધ વર્તુળાકાર એક લોન-પ્લોટની પરિમિતિ 72m છે. તે લોન-પ્લોટની વક્ર સરહદને ફરતે 3.5m પહોળાઈનો રસ્તો બનાવેલ છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.

a)

172.25

b)

173.25

c)

174.25

d)

175.25