wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-3 (29.12.2020)

Total questions: 5

Worksheet time: 21mins

Name
Class
Date
1.

કંકણાકારનું ક્ષેત્રફળ= ........... Com

a)

 π(Rr)\pi\left(R-r\right)  

b)

 π(R2r2)\pi\left(R^2-r^2\right)  

c)

 π(R2+r2)\pi\left(R^2+r^2\right)  

d)

 π(R+r)\pi\left(R+r\right)  

2.

બે સંકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 23cm અને 16cm છે/ બે વર્તુળ વચ્ચેના કંકણાકારનું ક્ષેત્રફળ શોધો.

a)

858

b)

585

c)

785

d)

578

3.

બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7cm છે. અને તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 cm2 છે.

બંને વર્તુળની ત્રિજ્યાનો સરવાળો ........

a)

49

b)

28

c)

21

d)

7

4.

બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7cm છે. અને તેમના ક્ષેત્રફળોનો તફાવત 1078 cm2 છે.

મોટા વર્તુળની ત્રિજ્યા= ......

a)

49

b)

28

c)

21

d)

7

5.

બે વર્તુળની ત્રિજ્યા 19cm અને 9cm છે. જે વર્તુળનો પરિધ આ બે વર્તુળના પરિધના સરવાળા જેટલો હોય, તો તે વર્તુળની ત્રિજયા શોધો.

a)

49

b)

28

c)

21

d)

7