wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS-9

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પિતૃ માંથી નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે?

a)

પ્રજનન

b)

ઉત્સર્જન

c)

વનસ્પતિ પ્રજનન

d)

કુદરતી

2.

કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે?

a)

હંસરાજ

b)

અમીબા

c)

સ્પાયરોગાયરા

d)

યીસ્ટ

3.

અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ ના અંતર સમયનો આલેખ કેવો હોય છે?

a)

વક્ર

b)

આવર્ત નિય

c)

અસુરેખ

d)

સુરેખ

4.

અંતર માપવા નું સૂત્ર કયું છે?

a)

ઝડપ/સમય

b)

અંતર/સમય

c)

સમય/ઝડપ

d)

સમય/અંતર

5.

નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિ ઉદાહરણ છે?

a)

લોલક હતી

b)

હીંચકા ની ગતિ

c)

ફરતા પંખા ની ગતિ

d)

હવામાં મચ્છર ની ગતિ

6.

એક માઇક્રો સેકંડ એટલે એક સેકન્ડ નો કેટલામો ભાગ થાય?

a)

20 લાખમો

b)

10 લાખમો

c)

1 હજારમો

d)

10 હજારમો

7.

ઝડપનો મૂળભૂત એકમ કયો છે?

a)

m/c

b)

m/s

c)

s/m

d)

c/m

8.

તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 10 સેકન્ડ માં કેટલા ધબકારા કરે છે?

a)

દસ

b)

પંદર

c)

બાર

d)

તેર

9.

કાર સ્કૂટર બસ માં મુકેલા મીટર ને શું કહે છે?

a)

ઘડિયાળ

b)

સ્માર્ટ મીટર

c)

હોકાયંત્ર

d)

સ્પીડોમીટર

10.

દોડતી વખતે તમારા હાથની ગઈ કઈ હોય છે?

a)

સુરેખ ગતિ

b)

વક્રગતિ

c)

આવર્ત ગતિ

d)

દોલન ગતિ

11.

વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી?

a)

ન્યૂટનને

b)

થોમસ આલ્વા એડિસને

c)

ગેલિલિયો

d)

ઑસ્ટેડ

12.

વિદ્યુત પરિપથ માં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા પૂરતા વધી જાય તો કોણ ઓટોમેટીક બંધ થાય છે?

a)

ફ્યુઝ

b)

બલ્બ

c)

સ્વીચ

d)

એમસીબી