wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

KG COM 12TH ACCONT

Total questions: 50

Worksheet time: 38mins

Name
Class
Date
1.

ભાગીદારી પેઢીનો દરેક ભાગીદાર એકબીજાનો શું ગણાય?

a)

પ્રતિનિધિ (એજન્ટ)

b)

પ્રતિસ્પર્ધી

c)

માલિક

d)

લેણદાર

2.

દરેક ભાગીદારે મૂડી લાવવી.........

a)

મરજિયાત નથી.

b)

ફરજિયાત નથી.

c)

ફરજીયાત છે

d)

હિતાવહ છે

3.

જો કરારમાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારોએ કરેલા ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરાય?

a)

6%

b)

10%

c)

15%

d)

વ્યાજ વસૂલ ન કરાય

4.

આ પદ્ધતિમાં દર વર્ષે મૂડીની રકમ બદલાતી ન હોવાથી મૂડીનું વ્યાજ પણ બદલાતું નથી.

a)

સ્થિર (કાયમી) મૂડી ની પદ્ધતિ

b)

અસ્થિર (હંગામી) મૂડી ની પદ્ધતિ

c)

નફા - નુકસાન ખાતાંની પદ્ધતિ

d)

નફા - નુકસાન ફાળવણી ખાતાંની પદ્ધતિ

5.

નફા - નુકસાન ફાળવણી ખાતાની

જમાબાકી એટલે......

a)

ચોખ્ખો નફો

b)

ચોખ્ખી ખોટ

c)

વહેંચણી પાત્ર નફો

d)

વહેચણી પાત્ર ખોટ

6.

ભાગીદારી કરારનામુંએ ભાગીદારી પેઢીનું શું કહેવાય છે?

a)

કરાર

b)

ખર્ચ

c)

દેવું

d)

વહીવટી બંધારણ

7.

જેમ ધંધો જુનો તેટલી તેની પાઘડી......

a)

વધારે

b)

ઓછી

c)

મર્યાદિત

d)

શૂન્ય

8.

પાઘડી કેવા પ્રકારની મિલકત છે?

a)

દ્રશ્ય

b)

અદ્રશ્ય

c)

ચાલું

d)

સામાજિક

9.

પાઘડીના મુલ્યાંકનની સૌથી સરળ અને પ્રચલિત પધ્ધતિ કઈ છે?

a)

અધિક નફાની

b)

મૂડીકરણની

c)

ભારિત સરેરાશની

d)

સાદી સરેરાશની

10.

પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે?

a)

ધંધાની માલ - મિલકત

b)

ધંધામાં રોકાયેલી મુડી

c)

ધંધાના કુલ લેણા, દેવા

d)

અપેક્ષિત વળતર

11.

ડોક્ટર, વકીલ જેવા વ્યવસાયિક ધંધામાં પાઘડી નું મૂલ્ય કેવું હોય છે?

a)

વધુ

b)

ઓછું

c)

શૂન્ય

d)

ઋણ

12.

પૂન: મૂલ્યાંકન સમયે દેવાદારો પર ધાલખાધ અનામતની જોગવાઈ કરવાની હોય તો...........

a)

પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર

b)

પુનઃ મૂલ્યાંકન ખાતે જમા

c)

મૂડી ખાતે જમા

d)

મૂડી ખાતે ઉધાર

13.

કર્મચારી અકસ્માત વળતર ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે?

a)

લેણું

b)

દેવું

c)

મિલકત

d)

અનામત

14.

પૂન: મૂલ્યાંકન ખાતાની ઉધારબાકી એટલે શું?

a)

નફો

b)

ખોટ

c)

દેવું

d)

લેણું

15.

પુનર્ગઠન વખતે ઘાલખાધ અનામતમાં થતો ઘટાડો..........

a)

પુનઃમુલ્યાંકન ખાતે ઉધાર

b)

પુનઃમુલ્યાંકન ખાતે જમા

c)

નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર

d)

નફા નુકસાન ફાળવણી ખાતે જમા

16.

જો કોઈ ભાગીદારને મળતો નફો, જુના ભાગ કરતા નવા ભાગના પ્રમાણે વધુ મળે તો તેને ભાગીદારનો........ કહેવાય.

a)

લાભ

b)

ત્યાગ

c)

નુકશાન

d)

આવક

17.

પુનર્ગઠન વખતે મિલકતોની કિંમતમાં થતો ઘટાડો કયા નોંધાય છે?

a)

જે તે મિલકતમાં ઉમેરાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા

b)

જે તે મિલકતમાં ઉમેરાય અને પુનઃમુલ્યાંકન ખાતે ઉધાર

c)

જે તે મિલકતમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા

d)

જે તે મિલકતમાંથી બાદ અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર

18.

પુનર્ગઠન સમયે પાકા સરવૈયામાં રોકાણો રૂ. 6600 છે.જે 10% વધુ કિંમતે દર્શાવેલ છે તો રોકાણમાં કેટલો ઘટાડો થાય?

a)

રૂ. 660

b)

રૂ. 600

c)

રૂ. 6000

d)

રૂ. 7200

19.

પૂન: મૂલ્યાંકન ખાતું........ પ્રકાર નું ખાતું છે.

a)

વ્યક્તિ

b)

ઉપજ ખર્ચ

c)

માલ -મિલકત નિકાલ

d)

કામ ચલાવ

20.

હિસાબી ધોરણ 26 મુજબ....... પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં.

a)

(A) પાઘડી માટે ખરેખર અવેજ આપેલ હોય તેવી

b)

(B) સ્વ-મૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ

c)

(A) અને (B) બંને

d)

(A) અને (B) બેમાંથી એક પણ નહીં

21.

પૂન:મૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ........ખાતે......લઈ

જવામાં આવે છે.

a)

જૂના ભાગીદારો, સરખા હિસ્સે

b)

બધા ભાગીદારો, નવા નફાનુકસાનના પ્રમાણમાં

c)

જૂના ભાગીદારો, ત્યાગના પ્રમાણમાં

d)

જૂના ભાગીદારો, જુના પ્રમાણમાં

22.

નવો ભાગીદાર તેને નફામાં મળતા ભાગના બદલે........... લાવે છે.

a)

તેના ભાગની પાઘડી

b)

તેના ભાગ ની મૂડી

c)

તેના ભાગની મિલકત

d)

એક પણ નહીં

23.

નવો ભાગીદાર પેઢીની મિલકતમાં મળતા ભાગ બદલ........... લાવે છે

a)

પાઘડી

b)

મૂડી

c)

મિલકત

d)

એક પણ નહીં

24.

નવા ભાગીદારે પોતાના ભાગની લાવેલ પાઘડીની રકમ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેહેચાય છે?

a)

ત્યાગના પ્રમાણમાં

b)

લાભના પ્રમાણમાં

c)

જુના પ્રમાણમાં

d)

નવા પ્રમાણમાં

25.

ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા- નુકસાન ખાતાની જમાબાકી............... લઈ જવામાં આવે છે.

a)

પ્રવેશ પામનાર ભાગીદારના મૂડી ખાતે

b)

નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારના મૂડી ખાતે

c)

જુના ભાગીદારોના મૂડી ખાતે

d)

પુનઃ મૂલ્યાંકન ખાતે

26.

જ્યારે ફક્ત નફા- નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ=...........

a)

સરખા હિસ્સે

b)

જૂનું પ્રમાણ

c)

જુનો ભાગ - નવો ભાગ

d)

શોધી શકાય નહીં

27.

જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ?

a)

બે

b)

સાત

c)

દસ

d)

પચાસ

28.

વાર્ષિક હિસાબો બનાવતી વખતે બાકી હપ્તાની રકમ શેમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે?

a)

મંગાવેલી શેરમૂડી

b)

બેંક સિલક

c)

દેવાદારો

d)

લેણદારો

29.

ભારતમાં SEBI ની સ્થાપના કયા વર્ષમાં થઈ?

a)

1947

b)

1932

c)

1956

d)

1991

30.

નહીં મંગાવેલી શેરમૂડીની રકમ ભવિષ્યમાં પણ નહિ મંગાવવાનો ઠરાવ શેર હોલ્ડરની સભામાં પાસ થાય તો તેને કેવી મૂડી કહેવાય?

a)

સત્તાવાર મૂડી

b)

ભરાયેલી મૂડી

c)

અનામત મૂડી

d)

બહાર પાડેલી મૂડી

31.

જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા વધુ શેર ની અરજી આવે તો તેને કયું ભરણું કહે છે?

a)

લઘુતમ ભરણું

b)

ઓછું ભરણું

c)

વધુ ભરણું

d)

એક પણ નહીં

32.

કંપની તેના શેર શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે?

a)

10%

b)

100%

c)

25%

d)

કોઈ મર્યાદા નથી

33.

જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ...............

a)

જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે.

b)

જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય છે.

c)

મૂડી અનામત ખાતે જમા થાય છે.

d)

શેર મૂડી ખાતે ઉધારાય છે.

34.

જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા આપેલ વટાવ કયા ખાતે ઉધારવામાં આવે છે?

a)

શેર વટાવ

b)

શેર પ્રીમિયમ

c)

શેર જપ્તી

d)

શેરમૂડી

35.

બહાર પાડેલ શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે............. તેને મૂડી કહેવાય

a)

વસુલ લાવેલી મૂડી

b)

ભરાયેલી મૂડી

c)

ભરપાઈ થયેલી મૂડી

d)

મંગાવેલી મૂડી

36.

સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે?

a)

1

b)

2

c)

3

d)

4

37.

મિલકતોના ઉપયોગ અંગેની માહિતી........... નું વિશ્લેષણ આપે છે.

a)

નફાકારકતા

b)

તરલતા

c)

સદ્ધરતા

d)

કાર્યક્ષમતા

38.

નાણાકીય પત્રકો નું વિશ્લેષણ...............

a)

ફક્ત પરિણામો રજૂ કરે છે.

b)

ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે.

c)

અર્થઘટન કરે છે.

d)

આપેલ પૈકી એક પણ નહીં.

39.

નીચેનામાંથી કયુ વિશ્લેષણ પક્ષકારો આધારીત વર્ગીકરણ દર્શાવે છે?

a)

બાહ્ય વિશ્લેષણ

b)

આડું વિશ્લેષણ

c)

ટૂંકા ગાળાનું વિશ્લેષણ

d)

ઉભું વિશ્લેષણ

40.

એક કંપનીના પાછલા વર્ષના ખર્ચા રૂ. 500000 છે અને પાછલા વર્ષની સરખામણી માં 20% વધારો થયો હોય, તો ચાલુ વર્ષના ખર્ચા કેટલા હશે?

a)

120000

b)

600000

c)

720000

d)

આપેલ પૈકી એક પણ નહીં

41.

વેચેલ માલની પડતર એટલે.................

a)

વેચાણ +સ્ટોકમા ફેરફાર

b)

ખરીદી - વેચાણ

c)

ચોખ્ખી ખરીદી+/- સ્ટોકમાં ફેરફાર

d)

ચોખ્ખી ખરીદી ÷સ્ટોકમાં ફેરફાર

42.

ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય કરવા માટે નાણાકીય પત્રકો નું વિશ્લેષણ કરવામાં આવે તેને કયું વિશેષણ કહે છે?

a)

બાહ્ય વિશ્લેષણ

b)

આંતરિક વિશ્લેષણ

c)

આડું વિશ્લેષણ

d)

ઉભુ વિશ્લેષણ

43.

સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતર માં ઉમેરાય કે બાદ થાય?

a)

ઉમેરાય

b)

બાદ થાય

44.

એક કંપનીમાં ચાલુ મિલકતો રૂ. 650000 ચાલુ દેવા રૂ. 580000 સ્ટોક રૂ. 70000 હોય તો પ્રવાહી ગુણોત્તર શોધો.

a)

1:1

b)

2:1

c)

0.75:1

d)

1.12:1

45.

નીચેનામાંથી કઈ મિલકત ચાલુ મિલકત નથી?

a)

દેવાદારો

b)

રોકડ - બેંક સિલક

c)

વાહનો

d)

ટૂંકા ગાળાનાં રોકાણો

46.

નીચેનામાંથી કયા ચાલુ દેવા છે?

a)

ખર્ચ ચૂકવવાના બાકી

b)

લેણીહૂંડી

c)

ઘાલખાધ અનામત

d)

અગાઉથી ચુકવેલ ખર્ચા

47.

ચાલુ મિલકતો અને ચાલુ ગુણોત્તર વચ્ચે કયો સંબંધ છે?

a)

સીધો સંબંધ

b)

વ્યસ્ત સંબંધ

c)

ગુણાત્મક સંબંધ

d)

સબંધ નથી

48.

નીચેના ગુણોત્તર પૈકી કયો ગુણોત્તર કાર્યક્ષમતાનો ગુણોત્તર છે?

a)

સ્ટોકનો ઉથલો

b)

કાચાનફાનો ગુણોત્તર

c)

ચાલુ ગુણોત્તર

d)

મિશ્ર ગુણોત્તર

49.

નીચેનામાંથી કયો ગુણોત્તર ધંધાકીય એકમની સમગ્રલક્ષી નફાકારકતા દર્શાવે છે?

a)

કાચાનફાનો ગુણોત્તર

b)

ચોખ્ખાંનફા નો ગુણોત્તર

c)

પ્રવાહી ગુણોત્તર

d)

ચાલુ ગુણોત્તર

50.

નફા - નુકસાન ખાતાંને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

આવકના પત્રક

b)

નફા - નુકસાન ફાળવણી ખાતા

c)

રોકડ પ્રવાહ પત્રક

d)

નફાના પત્રક

Similar Resources on Wayground